________________
૨૮૨
લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ૩૫ર ગ્રહ, ૧૧૨ નક્ષત્ર તથા ૨૨૭૯૦૦ તારાની કડાકડી જાણવી. લવણસમુદ્રનો પરિધિ ૧૫૮૧૧૩૯ જન જાણુ. લવણસમુદ્રની જગતીના ચાર દ્વારનું અંતર ૩૯૫૨૮૦ એજન ૧ ગાઉ જાણવું. ૩૦-૨૨૪
॥ इति लघुक्षेत्रसमासविवरणे लवणसमुद्राधिकारो द्वितीयः॥
૧ પરિધિના અંકમાંથી ચાર દ્વારના બાર સાખ સાથે ૧૮ યોજન બાદ ફરી બાકીની રકમના ચાર ભાગ કરવાથી આ અંક આવે છે.