________________
અથ તૃતીય ધાતકીખંડદ્વીપ અધિકાર.
ધાતકીખંડ કપના બે વિભાગ કરનાર ઈષકાર પર્વતનું સ્વરૂપ કહે છે – જામુત્તરદીહેણું, દસસયસમપિલ પણસયુએણું ઉસુમારગિરિજુગેણું, ધાયઈસંડ દુહવિહતો. ૧-૨૨૫ જ મુત્તર-દક્ષિણ ઉત્તર
ઉચારગિરિ-ઈષકાર પર્વત દીહેણું-દીધી
જુગણું-યુગલ વડે બે વડે) દસસય-હજાર સમપિહુલ–સરખા પહેળા ધાયઇસંડો-ધાતકી ખંડ પણ યુગેણું-પાંચસો યોજન
દુહવિભો-બે ભાગે વહેંચી ઉંચા
એલે છે.. અર્થ-દક્ષિણ ઉત્તર લાંબા, હજાર એજનની સરખી પહોળાઈવાળા, પાંચસે લેજન ઉંચા બે ઈષકાર પર્વત વડે. ધાતકી ખંડના બે વિભાગ કરાયા છે. ૧-૨૨૫
વિવેચન-લવણસમુદ્રની જગતીથી બહાર તેને ફરતે વલયને આકારે ધાતકીખંડ નામનો બીજો દ્વીપ આવેલ છે. તે ચાર લાખ યેજન વલયકારે પહેળે છે. તે ધાતકીખંડના મુખ્ય બે વિભાગ છે–પૂર્વ ધાતકીખંડ અને પશ્ચિમ ધાતકીખંડ. તે બે વિભાગ ધાતકીખંડમાં આવેલા ઈષકાર નામના બે પર્વતે કર્યા છે. તે બે ઈષકાર પર્વત લવણસમુદ્રના વૈજયંત અને અપરાજિત નામના દ્વારથી નીકળીને ધાતકીખંડના વૈજયંત અને અપરાજિત નામના દ્વાર સુધી લાંબા છે. એટલે કે લવણસમુદ્રના છેડાથી નીકળી કાળોદ--