________________
અર્થ–પહેલા ચાર દ્વીપનું ઉંચપણું એટલે જળ ઉપર પ્રકાશિતપણું જ બૂઢાપની દિશાએ અહી યોજન અને વીશ ભાગ એટલે એક એજનના ૫ ભાગ કરીએ તેવા ૨૦ ભાગ છે, તથા ત્યાર પછીના દરેક ચતુષ્કને વિષે ચૂલવૃત્તિઓ કરીને પંચાગુઆ સીતેર સીતેર ભાગની વૃદ્ધિ જાણવી. તથા મધ્ય દિશાને વિષે લવણશિખા તરફની દિશા સર્વ દ્વીપે બે કોશ જ જળ ઉપર પ્રકાશિત છે–ઉંચા દેખાય તેવા છે. ૧૯-૨૧૩
છ
કરી નાખની
તે ત્રણ રાશિ
વિવેચનઃ આ ઉચપણું જાણવાના ઉપાય બતાવે છે:-પૂર્વની જેમ ત્રિરાશિ માંડવી, તે આ પ્રમાણે૯૫૦૦૦–૭૦૦-૬૦૦. અહીં પહેલી અને છેલ્લી રાશિમાંથી બબે શૂન્ય કાઢી નાખવી, તથા પહેલી અને બીજી રાશિમાંથી પણ એક એક શૂન્ય કાઢી નાખવી. તેથી-- ૯૫-૭૦- આ રીતે ત્રણ રાપ્તિ થઈ. પછી મધ્ય રાશિવડે છેલી રાશિને ગુણાકાર કરતાં ૪૨૦ થયા. તેને પહેલી શશિ (૫) વડે ભાગતાં ભાગમાં ૪ યજન આવે છે, શેષ ૪૦ વધે છે. તેથી જન ૪ આટલી લવણસમુદ્રની દિશિમાં જળવૃદ્ધિ છે. તેનું અર્ધ કરવાથી યોજન રહે આટલું બહારની એટલે જે ખૂલ્લીપ તરફની દિશામાં ઘટે છે એટલે ત્યાં બે જન ને વીશ ભાગ જેટલી જળવૃદ્ધિ છે. એ પ્રમાણે જંબુદ્વીપ તરફ પંચાણુઓ ૭૦ ભાગની અને લવસમુદ્ર તટ્ટે ૧૪૦ ભાગની દરક દ્વીપે જળવૃદ્ધિ થાય છે અને લવણસમુદ્ર તરફ બે ગાઉ બધા દ્વીપ જળ ઉપર દેખાય છે તેથી તેનું યંત્ર નીચે પ્રમાણે સમજવું –