________________
૧૧૩
અઠ્ઠાવીશ પાંસળીઓ હોય છે, અને ત્રીજા આરાના મનએને પૃષ્ઠકરંડક તેથી પણ અર્ધા એટલે ચોસઠ હોય છે. ૪
તેજ ત્રણ આરાને વિષે અપત્યપાલન કરવાનું પ્રમાણ વગેરે કહે છે – ગુણવણદિણે તહપનરપણરહિએ અવસ્થપાલણયા; અવિ સયલજિઆ જુઅલા, સુમણ સુસ્વા ય
• સુરગઈઆ. ૯૫ ગુણવન્નદિરે ઓગણપચાસ દિવસે શ્યલજિઆ-સઘળા જ પનરઅહિએ-પંદર અધિક જુઅલા-યુલિયા અવશ્ચ પાલણયા-અપત્ય | સુમણ-સારા મનવાળા
(બાળક) પાલના સુરૂવા-ઉત્તમ રૂપવાળા અવિ-વળી
સુરગઈઆ-દેવ ગતિમાં જનારા અર્થ –પહેલા આરામાં ૪૯ દિવસ અપત્યનું પાલન કરે છે. બીજા અને ત્રીજા આરામાં અનુક્રમે ૧૫-૧૫ દિવસ અધિક જાણવું. વળી સઘળા છે યુલિયા હોય છે. તેઓ સારા મનવાળા, સુંદર રૂપવાળા અને દેવગતિમાં જનારા હોય છે. ૯૫
વિવેચનઃ–પહેલા આરાને વિષે યુગલિક દંપતી (સી પુરૂષ) અપત્યનું એટલે જે પુત્રપુત્રી રૂપ બાળકને જન્મ આપે તેમનું પાલન એટલે પિષણ સાર સંભાળ ઓગણપચાસ દિવસ સુધી કરે છે. ૪૯ દિવસમાં તે બાળકે પિતાની મેળે પિતાનું પિસણ કરે તેવા થાય છે. (અપત્ય પ્રસવ પછી છ માસે તેના માતાપિતા મરણ પામે છે. એમ