________________
૧૫૯
અથ—તે પીઠના મધ્ય ભાગમાં
માઠ યેાજનના વિસ્તારવાળી, ચાર યોજન ઉચી મણિપીઠિકાને વિષે જમ્મૂવૃક્ષ છે. તે વૃક્ષ મૂળને વિષે, કને વિષે અને સ્કંધને વિષે અનુક્રમે શ્રેષ્ઠ વારત્ન, અરિષ્ઠરત્ન અને વૈડૂ રત્નમય છે. એટલે કે તે જ વૃક્ષનુ' મૂળ ( પૃથ્વીમાં ચેતરફ પ્રસરેલી મૂળીયાની જટા) વ રત્નમય છે, કંદ ( પૃથ્વીમ રહેલુ થડ ) અરિષ્ટ રત્નમય છે અને સ્કંધ (પૃથ્વી ઉપર રહેલુ શાળા નીકળે ત્યાં સુધીનુ થડ ) વૈડૂ રત્નમય છે. ૧૩૮ તથા તે જ ખૂવૃક્ષની મુખ્ય માટી શાખાએ, પ્રશાખા એટલે માટી શાખામાંથી નીકળેલી નાની શાખાએ. પાંદડાંઓ, અને વૃંત એટલે પાંદડાંનાં ડીટ અને કિસલયરૂપ નવાંકુર અનુક્રમે સુવર્ણમય, જાતરૂપમય, વેડૂ રત્નમય, તપનીયમય અને જા ખૂનદમય છે, એટલે કે મુખ્ય શાખાએ સુવર્ણ મય પીળા વણુ વાળી છે, પ્રશાખાઓ જાતરૂપમય એટલે કાંઇક શ્વેતવ વાળા સુવર્ણ મય છે, પાંદડાં નીલવણુ વાળા વૈડૂ - રત્નમય છે, વૃંતા તપાવેલા સુવર્ણમય છે અને નવાંકુરો રક્તવર્ણ વાળા સુવર્ણ મય છે. ૧૩૯ તે જખૂવૃક્ષ રજતમય પ્રવાલવાળા છે એટલે તેના નવ પલ્લવ–પાંદડાં રૂપામય છે. રૂપામય વિડિમ એટલે વચ્ચેની ઊર્ધ્વ શાખાવાળા છે. તથા વિવિધ રત્નમય પુષ્પવાળા અને ફળવાળા છે. એ કાશ ભૂમિમાં ઊંડા છે. તથા થડ, મુખ્ય શાખા અને વચ્ચેની ઊર્ધ્વ શાખાના વિષ્ણુભ—જાડપણું એ કાશ છે. ૧૪૦ ઘુડઞાનવિડિદાહ–ત્તિ ગાઉએ અપણુરચઉવીસ; સાડા સિરિસમભવણા, તમ્માણસચેઇઅ વિડિમં. ૧૪૧