________________
વિવેચન:–અત્યંતર મંડળથી સૂર્ય બહાર આવે ત્યારે એટલે બીજે, ત્રીજે, ચોથે વિગેરે માંડલે આવે ત્યારે દરેક માંડલે એક મુહૂર્તાને એકસઠ ભાગ કરીએ તેવા બે ભાગ જેટલી દિવસની હાનિ થાય છે. એટલે કે અઢાર મુહૂર્તમાંથી ( મુહૂર્ત દરેક દિવસે હાનિ થતી જાય છે, અને છેવટે એટલે સર્વ બાહ્ય (એક સે ને ચોરાશીમે) માંડલે બાર મુહૂર્તને દિવસ થાય છે. એટલે કે ૧૮૩ માંડલામાં દરેક માંડલે તે મુહૂર્ત ઘટે છે તેથી ૧૮૩ ને ૨ વડે ગુણતાં ૩૬૬ ભાગ છેલ્લે ૧૮૪ મે માંડલે ઘટે. તેને ૬૧ વડે ભાગતાં ભાગમાં છ મુહૂર્ત આવે. તેથી અઢાર મુહૂર્તમાંથી છ મુહૂત્ત બાદ કરતાં ૧૨ મુહૂર્તને દિવસે થાય છે, તથા રાત્રી તેનાથી એટલે દિવસથી વિપરીત જાણવી. એટલે કે અઢાર મુહૂર્તને દિવસ હોય ત્યારે બાર મુહૂર્તની રાત્રી હેય, અને બાર મુહૂર્તને દિવસ હોય ત્યારે અઢાર મુહૂર્તની રાત્રી હેય. ૧૭૭
હવે બાહ્ય માંડલે રહેલા સૂર્યના ઉદય અને અસ્તનું આંતરૂં તથા એક ચદ્રને પરિવાર કહે છે ઉદયવંતરિ બાહિં, સહસા તેસદ્િછસય તેસ, તહ ઈગસિપરિવાર, રિખડવીયાડસીઈ ગહા. ૧૭૮ બહિં-બાહ્ય માંડલે | પરિવારે-પરિવારમાં તેસ?–ત્રેસઠ
રિખ-નક્ષત્રો તે -ગેસક
અડસીઈ–અઠયાસી અર્થ:–બાહ્ય મંડળમાં સૂર્ય રહેલું હોય ત્યારે તેના