________________
એયં ચ પિયરગણિ, સંવવહારણ દંસિ તેણુ; કિંચૂર્ણ હાઈ ફલં, અહિ પિ હવે સુહમાગણણ. ૧૯૩ પયર ગણિઅં–પ્રતર ગણિત | ફલ-ફળ, જવાબ સંવવહારેણુ-વ્યવહારથી અહિઅંપિ-અધિક પણ દેસિઅં-દર્શાવ્યું છે
હવે–થાય કિંચૂર્ણ-કાંઈક એવું
સુહુભ ગણુણ-સૂક્ષ્મ ગણત
રીથી અર્થ—આ પ્રતર ગણિત વ્યવહાર વડે દેખાડેલું છે. તેથી તેનું ફળ કાંઈક ઓછું થાય છે. પરંતુ સૂક્ષમ ગણતરી કરવાથી કાંઈક અધિક પણ આવે છે. ૧૪.
વિવેચન-વળી આ પ્રતરનું ગણિત એટલે દક્ષિણ ભરતાર્થ વિગેરે ક્ષેત્રો અને પર્વતનું ગણિતપદ સ્કૂલ ગણિતના વ્યવહાર વડે કરીને દેખાડયું છે. તેથી કરીને તેનું ફળ (સરવાળા) કાંઈક ઓછું થાય છે. એટલે કે સર્વ પ્રત
ને એકઠા કરી–સરવાળે કરીને એ પ્રમાણે બીજી બાજુ પણ તેટલું હોવાથી તેને બમણું કરીએ ત્યારે સાત સોઓગણએંશી કરેડ, અઢાર લાખ, સીત્તોતેર હજાર, ચાર સે ને છપન ૭૭૯૧૮૭૭૪૫૬ જન થાય છે, તે પ્રથમ ૧૮૬મી ગાથામાં સાત સે ને નેવું કરેડ વિગેરે કહેલા ગણિતપદના અંકથી અગ્યાર કરેડ, આડત્રીસ લાખ, સોળ હજાર, છસે ને પંચાણું યેજન, બે કેશ, ૪૮૪ ધનુષ અને છત્રીશ અંગુલ આટલું ઓછું થાય છે. તથા વળી સૂક્ષ્મ રીતે ગણવાથી એટલે શેષ રહેલા અંશ અને પ્રત્યંશ (કળા પ્રતિકળા) ગણવાથી કાંઈક અધિક પણ થાય છે, તે પણ