________________
૨૩૮ સંપૂર્ણ રીતે તે તે અંક મળતું આવતું નથી, તેથી આ ફેરફાર કરણને હવે જોઈએ એમ સંભવે છે. ખરી વાત તે તત્વવેત્તા જાણે ૧૪
હવે છેલ્લું ઘનગણિત કહે છે-- પિયરે સેન્સેહગુણે, હાઈ ઘણે પરિરયાઇ સવૅ વા;
કરણગણુણાલસેહિ, જતનલિહિઆઉ દવં. ૧૯૪ સેહ ગુણે-ઉંચાઈ ! કરણગણણુ-ગણિત ગણવામાં
સાથે ગુણતાં આલસેહિં-આળસુઓએ ઘણે-ઘન
જંતગ લિહિઆઉ–યંત્રમાં પરિયાઈ–પરિધિ વગેરે
' લખેલામાંથી
દવેં-જેવું, જાણવું અથ–જે પ્રતર આવે તેને પિતાની ઉંચાઈ સાથે ગુણવાથી ઘનગણિત આવે છે. અથવા તે પરિધિ વગેરે સર્વ કરણેની ગણતરી યંત્રમાં લખેલી છે તેમાંથી ગણતરી કરવામાં પ્રમાદી મનુષ્યએ જોઈ લેવી. ૧૯૪.
વિવેચન–પ્રતર લંબાઈ પહોળાઈના ગુણાકાર રૂપ છે. અને ઘન ગણિત લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈના ગુણાકાર રૂપ છે. માટે જે પ્રતર આવે તેને ઉંચાઈ સાથે ગુણવાથી તે પર્વતાદિનું ઘન ગણિત આવે છે. - તે વૈતાઢય વિગેરે પર્વતેનું ઘન ગણિત નીચે યંત્રમાં દેખાડેલું છે, અથવા પરિધિ વગેરે સર્વ કરણની ગણના કરવામાં આળસુ મને ખ્યએ યંત્રમાં કરણેનાં ગણિત લખેલાં છે તેમાંથી જેઈ લેવા-જાણવાં. ૧૯૪.