________________
૨૫ાર
ઢળતી છે. તે ઠેકાણે એટલે પંચાણુ હજાર જન જઈએ તે ઠેકાણે સમભૂતળાથકી નીચી નીચી ભૂમિ હોવાને લીધે એક હજાર જન અવગાહ-ઉંડાણ છે. એમ બંને બાજુથી
૫–૯૫ હજાર જન સુધી નીચી જમીન છે. બંને મળીને ૧૯૦ હજાર થયા બાકીના વચલા દશ હજારમાં એક સરખી એક હજાર જેજનની ઉંડાઈ છે તથા સમભૂતળાની અપેક્ષાએ સમુદ્ર મધ્યે જતાં ડી ડી જળની વૃદ્ધિ થાય છે. તેથી બન્ને બાજુએ ૯૫ હજાર જે જન જઈએ ત્યાં સાત સે જન જળની વૃદ્ધિ થાય છે. એટલે કે જગતીથી પંચાણુ હજાર જઈએ તે ઠેકાણે સમભૂતળાની અપેક્ષાએ એક હજાર એજન ઉડાણ છે. અને સાતસે જન ઉચી જળની વૃદ્ધિ છે તેથી લવણસમુદ્રની વચમાં આવેલ શિખાની બન્ને બાજુ સતરસે જન પ્રમાણ જળને અવગાહ (ઉંડાઈ) છે. ૧-૧૫
લવણસમુદ્રના જળની વૃદ્ધિ જાણવા માટે કરણ (રીત)
તેરાસિએણ મઝિ@–રાસિણા સંગુણિજજ સ્મૃતિમાં તં પઢમરાસિભઈ, ઉવે મુણસુ લવણજાલે. ૧૯૬ તેરાસિએણ-ત્રિરાશિ વડે | પઢગરાસિભઈ-પહેલી રાશિ મક્ઝિટલ રાસિણ-મધ્ય રાશિ
વડે ભાગતાં
ઉર્વ-ઉંડાઈ સંગુણિજજ–ગુણવા
મુણસુ-જાણે અંતિમાં છેલ્લી રાશિને
અર્થ–ત્રિરાશી કરવી એટલે મધ્યમ રાશિ વડે છેલ્લી