________________
તથા ઉપર એક એજનને ત્રીજો ભાગ (૩૩૩૩૩) હેય છે. અને લઘુ કળશને એક એક ભાગ ત્રણ સો તેત્રીસ
જન તથા ઉપર એક એજનને ત્રીજો ભાગ (૩૩૩) હોય છે. આ પ્રમાણે તે કળશેના બે ભાગમાં એટલે અધાભાગ અને મધ્યભાગમાં મનુષ્યના શ્વાસની જેમ બીજા બીલ રાણા ઉદાર વાયુઓ એટલે દારિક વાયુઓ નવા ઉત્પન્ન થાય છે અને તે પરસ્પર ભેળા થાય છે, ભેળા થકને ક્ષેભ પામે છે એટલે ખળભળે છે. અર્થાત જેમ મનુષ્પાદિકના ઉદરમાં શ્વાસવાય બીજા વાયુ સાથે મળીને ખળભળાટ કરે છે, તેમ અહીં બને ભાગમાં એક અહોરાત્રને વિષે બે વાર તથા પ્રકારને જગતને સ્વભાવ હોવાથી એકી વખતે સર્વ કળશોના વાયુઓ ખળભળાટ કરે છે, અને જ્યારે જ્યારે વાયુના ક્ષોભથી જળ વૃદ્ધિ પામે છે-ઉછળે છે ત્યારે ત્યારે ૧૬૦૦૦ એજન ઉપરાંત બે ગાઉ જેટલી (ગાથા ર૭ માં જણાવ્યા પ્રમાણે) વેલની વૃદ્ધિ થાય છે. જ્યારે પાછા તે વાયુઓ સ્વભાવને પામે છે ત્યારે જળ પણ કળશોમાં પેસી જાય છે, તેથી વધેલી વેલની હાનિ થાય છે. ૨૦૨–૨૦૩
વેલંધર દેવોની હકીકત કહે છે – બાયાલસસિયરિ–સહસા નાગાણ મઝુવારિબાહિ; વેલં ધરતિ કમસે, ચઉત્તરૂલકણુ તે સર્વે ૧૦–૨૦૪ બાથાલ-બેંતાલીસ
મજઝુવરબાહિ-અંદર ઉપર અને સદિ-સાઠ
બહાર
વિલં–વેને (વધતા પાણીને) દુસરિ-મહેર નાગાણ-નાકુમાર
ચઉત્તર લખ-એક લાખ
ચુમેતેર હજાર