________________
અથ–બેંતાળીસ હજાર, સાઠ હજાર અને બહેતર હજાર નાગકુમાર દેવતાઓ અનુક્રમે મધ્યની, ઉપરની અને મહારની વેલને ધારણ કરે છે. રોકી રાખે છે. સર્વ મળીને તે દેવતાઓ એક લાખ ને ચુમોતેર હજાર થાય છે. ૧૦-૨૦૪
વિવેચન-જમૂઢીપને વિષે પ્રવેશ કરતી મા વેલને ૪૨૦૦૦૦ દેવતાઓ ધારી રાખે છે–અટકાવે છે એટલે જબૂદીપમાં પેસવા દેતા નથી, ૬૦૦૦૦ દેવતાઓ ઉપરની વેલને એટલે લવણ સમુદ્રની શિખા ઉપર બે કાશ સુધી વેલ જવા દે છે તેથી અધિક જતી વેલને અટકાવે છે અને ૭ર૦૦૦ દેવતાઓ બહારની વેલને એટલે ધાતકીખંડમાં પ્રવેશ કરતી વેલને નિવારે છે–અટકાવે છે. વેલને ધારી રાખે છે અથવા વધતી રોકે છે માટે વેલંધર દે કહેવાય છે. તેઓનાગકુમાર જાતિના ભુવનપતિ દે છે. કુલ ૧૭૪૦૦૦ દે છે ૧૦–૨૦૪
હવે વેલંધર દેવના નિવાસના પર્વતનું સ્વરૂપ તથા તે દેવોના અધિપતિ ના નામ વિગેરે ત્રણ ગાથાવડે બાયાલસહસ્તેહિ, પુસાઈકિસિવિકિસિ લવણે, વેલંધરાણલંધરરાજીણું ગિરિસ વાલા. ૧૧-૦૦૫ ગથભે દગભાસે, સંખે દમસીમ નામિ દિસિ સેલે, ગોથો સિવદે, સંખે આ માસિલ રાયા. ૧૨-૨૦૬ કોડે વિજજુપ, કલાસ રૂણપણે વિદિસિ સેલે, કકોડ કદમએ, કેલાસ રૂણપ સામી ૧૩-૨૦૭