________________
સ્પર
સલ્વેશિમહેાભાગે, વાઊ મજિઝલયમ્મિ જલવાઊ, કેવલજલમુવરિષ્લે, ભાગદુગે તત્વ સાસુ. ૮-૨૦૨ મહને ઉદારવાયા, મુચ્છતિ ખુહુતિ દુણ્િ વારા એગમહારત્તતા, તયા તયા નેલપરિવુઠ્ઠી, ૯–૨૦૩
વરિો-ઉપરના
ભાગદુગે-બે ભાગમાં ચામુ-શ્વાસેાશ્વાસની જેમ
અમિ’–સવે કળશાના
અડ્ડાભાગે-અધા ભાગમ, નીચે મજિઝલયમ્મિ–મના, વચલા
કેવલ-ફક્ત ભદવે—પણા
દુર્દન વારાઓ-બે વાર અગઅહારત્તા એક અહે। રાતમાં
તયા તયા ત્યારે ત્યારે
ઉદારતાયા-મોટા વાયરા સુતિ-ઉત્પન્ન થાય છે. પ્રુતિ-ક્ષેાભ પામે છે. (ઉછળે છે.) | વેલપરવુદ્ધીવેલની વૃદ્ધિ અસ પાતાળકળશેાના અર્ધા ભાગમાં વાયુ
-
છે, મધ્ય ભાગમાં જળ અને વાયુ છે તથા ઉપરના ભાગમાં ફક્ત જળ છે. તેમાં પ્રથમના બે ભાગમાં
શ્વાસના જેવા ઘા ઉદાર વાયરાઓ ઉત્પન્ન થાય છે તે એક અહારાત્રિમાં બે વાર ખળભળે છે ત્યારે ત્યારે વેલની વૃદ્ધિ થાય છે. ૮-૯-૨૦૨-૨૦૩
વિવેચન—ઉપર જણાવેલા સર્વ માટા અને નાના પાતાળકળશેના નીચેના ત્રીજા ભાગમાં (૩૩૩૩૩ૐ ચેાજનમાં) વાયુ રહેલા છે. મધ્યના ત્રીજા ભાગમાં જળ અને વાયુમિશ્ર પણે રહેલા છે તથા ઉપરના ત્રીજા ભાગમાં એકલું માત્ર જળ જ રહેલું છે. આથી કરીને મોટા પાતાળકળશાઓને એક એક ભાગ તેત્રીશ હજાર, ત્રણ સે ને તેત્રીશ ચેાજન