________________
૨૬૩ વિવેચન–જબૂદ્વીપની જમતીથી લવણ સમુદ્રમાં પૂર્વાધિક ચારે દિશાઓમાં ૪૨ હજાર જન જઈએ ત્યારે ત્યાં વેલંધર દેના અધિપતિઓના ચાર પર્વતે આવેલા છે. તે પર્વત ઉપર તે દેવના આવાસે છે. પૂર્વમાં સ્તૂપ પર્વત ઉપર ગોસ્તૂપ નામે દેવને આવાસ છે. એ પ્રમાણે દક્ષિણ દિશામાં દગભાસ પર્વત ઉપર શિવદેવને, પશ્ચિમ દિશામાં શંખ પર્વત ઉપર શંખ દેવને તથા ઉત્તર દિશામાં દકસીમ પર્વત ઉપર મન:શિલ નામનાં અધિપતિ દેવને આવાસ છે. હવે ચાર વિદિશાઓમાં પણ કર હજાર એજન છેટે અનુલંધર દેવાના અધિપતિઓના આવાસો છે ઈશાન ખુણામાં કર્કોટક પર્વત ઉપર કર્કોટક દેવને, અગ્નિ ખૂણામાં વિદુભ પર્વત ઉપર કર્દમ દેવને; નેત્યમાં કૈલાસ પર્વત ઉપર કૈલાસ દેવને અને વાયવ્યમાં અરૂણપ્રભ પર્વત ઉપર અરૂણમલ દેવને આવાસ આવે છે. આ વેલ ધર તથા અનુસંધર દે નાગકુમાર જાતિના છે. ૧૧ થી ૧૩–૨૦૫ થી ૨૦૭
હવે આ પર્વની ઉંચાઈ તથા પહોળાઈ ગાથાવડે કહે છેએએ ગિરિણા સવે, બાવીસહિઆ ય દસસયા ચલે, ચસિય ચકવીસહિઆ વિચ્છિરણા હુતિ સિહરતલેર૦૮ સતરસ સંય ઈવીસા, ઉચ્ચત્તે તે સઈઆ સર્વે; કણશંકરપાલિહ, દિસાસુ વિદિસાસુ રયણમયા, ૨૯