________________
૨૫૪
હિટહુવરિ-હેઠે અને ઉપર | સિતા-શિખા પિહુલા–પહાળી
વઢઈ-વધે છે મૂલાઉ–મૂળમાંથી
દુવેલું-બે વાર ઉચ્ચા-ઉંચી
અથ–લવણસમુદ્રની મધ્યે નીચે અને ઉપર દશ હજાર જન પૃથુ–પહેળી અને મૂળથી સતર હજાર જન ઉંચી શિખા છે. તે શિખા તે સતર હજાર એજનની ઉપર બે ગાઉ સુધી (એક અહોરાત્રમાં) બે વાર વૃદ્ધિ પામે છે. એટલે તે શિખા ઉપર બે ગાઉની વેલ હમેશાં બે વાર વધે છે. ૩–૧૯૭
વિવેચન –લવણ સમુદ્રમાં તેની બંને તરફની જગતીથી પંચાણુ હજાર જન જઈએ ત્યારે તેના વચલા દશ હજાર યોજનમાં મૂલમાં પણ દશ હજાર ચાજન પહેળો અને ઉપર પણ દશ હજાર જન પહોળી જળની શિખા છે. તે મૂલથી સત્તર હજાર યોજન ઊંચી છે. દશ હજાર યોજનની પહેળાઈ વાળે અને સત્તર હજાર યોજન સુધીની ઉંચાઈવાળે વલયાકાર આવેલે પાણીને કોટ હોય તેવો પાણીની ભીંત જે જે આકાર તે શિખા કહેવાય છે. તે શિખા ઉપર દિવસમાં બે વખત બે ગાઉ ઉંચી વેલ વધે છે. તે વેલ વધવાનું કારણ આગળ જણાવે છે. ૩–૧૯૭
તે શિખાની નીચે આવેલા પાતાળ કલશાનું સ્વરૂપ બે ગાથા વડે કહે છે – અહમ ચઉદિસિ ચઉ, પાયાલા વયરકલસસઠાણા;
અણુસહસ્સ જ, તદ્દસગુણ હિદુવરિ સંદા. ૪-૧૮