________________
૨૫૩ રાશિને ગુણવી. જે આવે તેને પ્રથમ રાશિ વડે ભાગવાથી લવણ સમુદ્રનાં ઉદ્દેધ એટલે પાણીની ઉંડાઈ જાણવી. ૨-૧૯૬
વિવેચન –લવણ સમુદ્રમાં જે સ્થળે જળની ઉંડાઈ અથવા ઉંચાઈ જાણવી હોય તે સંખ્યા લઈને ત્રિરાશી કરવી. એટલે વચલી રાશિને અંતિમ રાશિ સાથે ગુણવા. પછી જે આવે તેને પ્રથમ રાશિ વડે ભાગવા. જેટલે ભાગાકાર આવે તેટલી ઊંડાઈ અથવા ઉંચાઈ જાણવી.
જેમકે લવણ સમુદ્રમાં દશ હજાર જન જઈએ ત્યાં જે ઉંડાઈ જાણવો હોય તે પ્રથમ ત્રણ રાશિ આ પ્રમાણે સ્થાપવી. ૯૫૦૦૦–૧૦૦૦-૧૦૦૦૦ પછી બીજી રાશિ હજાર અને ત્રીજી રાશિ દશ હજારને ગુણાકાર કર એટલે(૧૦૦૦૦ *૧૦૦૦=૧૦૦૦૦૦૦૦) એક કોડ આવે તેને પ્રથમની રાશિ ૫૦૦૦ વડે ભાગવા. ૧૦૫ જન જળની ઉંડાઈ જાણવી.
હવે તે ઠેકાણે જળની ઉચાઈ લાવવા માટે આ પ્રમાણે ત્રણ રાશિ સ્થાપવી – ૫૦૦૦-૭૦૦-૧૦૦૦૦=૧૦૦૦૦ ને સાતસોએ ગુણવાથી ૭૦ લાખ આવે તેને ૫૦૦૦ વડે ભાગતાં =૭૩ ૨૩ જન એટલી લવણ સમુદ્રમાં દશ હજાર જન જઈએ ત્યારે જલવૃદ્ધિ જાણવી. ૨-૧૯૬
લવણ સમુદ્રની મધ્યમાં વલયાકારે આવેલી શિખાનું પ્રમાણુ કહે છે – હિgવરિ સહસાસગં, પિહુલ મૂલાઉ સતરસહસ્સચ્ચા લવણિસિહાસા તવરિ, ગાઉદુર્ગ વર્કંઇ દુવેલ, ૩-૧૭