________________
૨૫૧
દ્વિતીય: લવણસમુદ્ર અધિકાર
હવે લવણ સમુદ્રનું સંસ્થાન તથા જલવૃદ્ધિ જણાવે છે – ગતિથં લવણભય, જોઅણ પણ નવઈસહસ જ તત્ય સમભૂલાઓ સમસય-જલવી સહસાગાલે. ૧૯૫ ગતિ ગતીથ, જમીનને સમજૂતલએ-સમભૂલા પૃથ્વીથી
ઉતાર સગસય-સાત સે લવણભય-લવણુ સમુદ્રની બંને જલવુઢી-પાણુની વૃદ્ધિ
બાજુ | એગાહે–ઉંડાઈ અર્થ:–લવણું સમુદ્રમાં બંને બાજુથી પંચાણું હજાર જન જઈએ ત્યાં સુધી તીર્થ જે આકાર છે. ત્યાં સમભૂતલા પૃથ્વી કરતાં સાત જન જલવૃદ્ધિ થાય છે. અને ઉંડાઈ એક હજાર એજનની છે. ૧-૧૫
વિવેચન—લવણ સમુદ્ર બે લાખ રોજન વલયાકારે પાહાળે છે. તે લવણ સમુદ્રની બે બાજુથી એટલે કે અંદરની જંબદ્વીપની ગતીથી અને સામી બાજુએ બહારની ધાતકીખંડને લગતી આવેલી લવણસમુદ્રની જગ-- " તિથી એ બે બાજુથી લવણસમુદ્રની મધ્યમાં શિખા તરફ જતાં પંચાણું હજાર જન સુધી તીર્થના જે આકાર છે. જેમ ગાય તળાવમાં પાણી પીવા પ્રવેશ કરે ત્યારે આગળને મુખ તરફને ભાગ નીચે હોય અને પાછળને પુછડા તરફને ભાગ ઉંચે હોય તેમ સમુદ્રમાં જેમ જેમ અંદર જઈએ તેમ તેમ નીચી નીચી ભૂમિ આવે તે તીર્થ કહેવાય છે. એ પ્રમાણે ૯૫ હજાર જન સુધી જમીન