________________
ર૪૬ તેનું ધનુ:પૃષ્ઠ અંબૂઢીપની પરિધિથી અર્ધ જાણવું એટલે એક લાખ, અઠ્ઠાવન હજાર, એક છે ને તેર જન ઉપર સાડી સેળ કળા જેટલું છે. ૧૧
હવે પ્રતર કહે છે –
લકખઠારસ પતીસ, સહરસ ચઉ સયા ય પણસીયા; બારસ કલા છ વિકલા, દાહિણભરદ્ધપચરંતુ, ૧
અર્થ––દક્ષિણ ભરતાર્થનું પ્રતર અઢાર લાખ, પાંત્રીસ હજાર, ચાર સે ને પંચાસી જન ઉપર બાર કળા અને છ વિકળા જેટલું છે. ૧ સહિયા તિણિ સયા, બારસ ય સહસ્ત પંચ
લકખા ચક બારસ ય કલા પય, વેઅ ગિરિસ્સ ધરણિતલે ૨
અર્થવિતાઠ્ય પર્વતના પૃથ્વીતળ ઉપરનું પ્રતર પાંચ લાખ, બાર હજાર, ત્રણ સે ને સાત જન અને ઉપર બાર કળા જેટલું છે. ૨
અણ તીસં વાસે, પઢમાએ મેહલાએ પયરમિયંક લકખતિમ તિસયરિ સયા ચુલસી ઈક્કારસ કલા. ૩
અર્થ–વૈતાઢયની પહેલી મેખલા જે ત્રીસ એજન છે ત્યાં પ્રતર આ પ્રમાણે છે –ત્રણ લાખ, તેતર સે ને ચોરાસી જન (૩૦૭૩૮૪) ઉપર અગ્યાર કળા છે. ૩