________________
ર૪૫
અર્થ–સત્તાવન હજાર, બસે ને ત્રાણુ પેજન ઉપર દશ કળા, એટલું મહાહિમાવાન પર્વતનું ધનુપૃષ્ઠ છે અને તેની બાહા બાણુ સે ને છોંતેર જન ઉપર નવ અને અર્થ એટલે સાડી નવ કળા જેટલી છે. ૮ ચુલસી સહસા સાલસ, ધણુ હરિવાસે કલાચઉ ચ બાહા તેર સહસ્સા, તિણિગસ છ કલ સહા. ૯
અર્થ—-રાશી હજાર ને સેળ જન ઉપર ચાર કળા એટલું હરિવર્ષ ક્ષેત્રનું ધનુષ્પષ્ટ છે અને તેની બાહા તેર હજાર, ત્રણ સે ને એકસઠ રોજન ઉપર સાધે છે
એટલે સાડાછ કળા જેટલી છે. ૯. સિહ ધણુ ણવ કલા લકખ, સહસ ચઉવીસ તિસય
છાયાલા; આહા પણ સયં, સહસ વીસ દુકલ અદ્ધ. ૧૦ ' અર્થ–એક લાખ, વીશ હજાર, ત્રણ સે ને બેંતાળીશ જન ઉપર નવ કળા, એટલું નિષધ પર્વતનું ધનુષ્પક છે, અને તેની બાહા વીશ હજાર, એક સે ને પાંસઠ જન ઉપર બે કળા ને અધ5 કળા એટલે અઢી કળા જેટલી છે. ૧૦ સોલસ સહસ અડ સય, તેની આ અડ્ડ તેરસ કલા ય; બાહા વિદેહ મઝે, ધણુપિ પરિયસ્સદ્ધ. ૧૧
અર્થ–સેળ હજાર, આઠ સો ને વ્યાશી એજન ઉપર સાડી તેર કળએટલી વિદેહાની. બાહા છે, અને