SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૬ તેનું ધનુ:પૃષ્ઠ અંબૂઢીપની પરિધિથી અર્ધ જાણવું એટલે એક લાખ, અઠ્ઠાવન હજાર, એક છે ને તેર જન ઉપર સાડી સેળ કળા જેટલું છે. ૧૧ હવે પ્રતર કહે છે – લકખઠારસ પતીસ, સહરસ ચઉ સયા ય પણસીયા; બારસ કલા છ વિકલા, દાહિણભરદ્ધપચરંતુ, ૧ અર્થ––દક્ષિણ ભરતાર્થનું પ્રતર અઢાર લાખ, પાંત્રીસ હજાર, ચાર સે ને પંચાસી જન ઉપર બાર કળા અને છ વિકળા જેટલું છે. ૧ સહિયા તિણિ સયા, બારસ ય સહસ્ત પંચ લકખા ચક બારસ ય કલા પય, વેઅ ગિરિસ્સ ધરણિતલે ૨ અર્થવિતાઠ્ય પર્વતના પૃથ્વીતળ ઉપરનું પ્રતર પાંચ લાખ, બાર હજાર, ત્રણ સે ને સાત જન અને ઉપર બાર કળા જેટલું છે. ૨ અણ તીસં વાસે, પઢમાએ મેહલાએ પયરમિયંક લકખતિમ તિસયરિ સયા ચુલસી ઈક્કારસ કલા. ૩ અર્થ–વૈતાઢયની પહેલી મેખલા જે ત્રીસ એજન છે ત્યાં પ્રતર આ પ્રમાણે છે –ત્રણ લાખ, તેતર સે ને ચોરાસી જન (૩૦૭૩૮૪) ઉપર અગ્યાર કળા છે. ૩
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy