________________
૪૨
સત્તત્તીસ સહસ્સા, છ સયા જે અણુણ ચસિયા હેમવયવાસછવા, કિચૂણા સેલસ કલા ચ. ૫
અથ–સાડત્રીશ હજાર, છ સે ને ચુમતેર જન અને ઉપર કાંઈક ઓછી સેળ કળા આટલી હૈમવત ક્ષેત્રની
છવા છે. ૫ તેવાણુ સહસ્સાઈ, ણવ ય સયા જે અણુણ ઈગતીસા, છવા ય મહાહિમવે, અદ્ધ કલા છલાઓ અ. ૬
અર્થ તેપન હજાર, નવ સે ને એકત્રીસ એજન તથા ઉપર અર્ધ કળા ને છ કળા એટલે સાડી છ કળા, આટલી મહાહિમાવાન પર્વતની જીવા છે. ૬ એગુતરા ણવ સયા, તેવત્તરિમેવ જેઅણુસહસ્સા જીવા સત્તરસ કલા, અકલા ચેવ હરિવાસે. ૭
અર્થ–તેર હજાર, નવ સે ને એક જન તથા સત્તર કળા ને અર્ધ કળા એટલે સાડી સત્તર કળા, આટલી હરિવર્ષ ક્ષેત્રની જીવા છે. ૭ ચણવઈ સહસ્સાઈ, છપ્પણહિયં સય કલા દો ય જીવા સિહસ્તેસા, લખે છવા વિદેહધે. ૮
અર્થ–-ચેરાણું હજાર એક સે ને છપ્પન જન અને ઉપર બે કળા એટલી નિષધ પર્વતની છવા છે, તથા મહાવિદેહાધની જીવા લાખ એજનની છે. ૮