________________
૧૯૩,
પાંચ સે છવીસ યોજન ને સાઠીયા બેંતાલીસ ભાગ પ્રમાણ ઉદય તથા અસ્તનું આંતરૂં કહ્યું છે. તે વખતે દિવસ ૧૮ મુહૂર્તને હોય છે. ૧૭૬
વિવેચન --મળે એટલે સર્વ આત્યંતર મંડળને વિષે સૂર્ય વર્તતે હોય ત્યારે ઉદય અને અસ્ત વચ્ચેનું આંતરૂ ચરણ હજાર પાંચ સે ને છવીશ યોજન અને ઉપર સાઠીયા બેંતાળીશ ભાગ (૯૪પર૬૪) જેટલું હોય છે. અને તે વખતે અત્યંતર મંડળે સૂર્ય હોય ત્યારે) દિવસ અઢાર મુહૂર્તને હોય છે. અને રાત્રી ૧૨ મુહૂર્તની હોય છે. ૧૭૬
ત્યાર પછી દરેક મંડળે દિવસની હાનિ થતી જાય
પઈમંડલ દિણહાણી, દુહ મુહુરંગસદ્રિભાગાણું; અંતે બારમુત્ત, દિર્શ ણિસા તસ્સ વિવરીઆ. ૧૭૭ પઈ મંડલ-દરેક મંડલે દિણ-દિવસ દિણહાણ-દિવસની હાનિ | ણિસા-રાત્રી દુહ-બે
! તસ્મ–તેનાથી અંતે-બાહ્ય માંડલે
| વિવરીઆ-વિપરીત
અર્થ:–અત્યંતર માંડલેથી સૂર્ય બહાર આવે ત્યારે માંડલે માંડ એક મુહૂર્તને એકસઠ ભાગ કરીએ તેવા બે ભાગ પ્રમાણ દિવસમાં હાનિ થાય છે. છેવટે સૂય બાહ્યમંડલે આવે ત્યારે દિવસ બાર મુહૂર્તને થાય છે અને રાત્રી તેથી વિપરીત હોય છે. ૧૭૭
૧૨