________________
૨૦૭
તેને લાખે ગુણતાં ૧૦૦૦૦૦૦૦૦૦૦ થાય તેને દશે ગુણતાં એક મીંડું વધારવું તેથી ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ થાય તેનું વર્ગમૂળ કાઢવું છે. તે આ રીતે–જેનું વર્ગમૂળ કાઢવું હેય તેના છેલ્લા આંક ઉપર વિષમનું (1) ચિન્હ કરવું. તેની પહેલાના આંક ઉપર સમનું (–) ચિન્હ કરવું, તેની પહેલાં વિષમ, તેની પહેલાં સમ, એ રીતે સર્વ અંકે પર ચિન્હ કરવાં. પછી આ રીતે કરવું–પ્રથમ વિષમપદ થકી શરૂઆત કરવી એટલે વિષમના અંકમાંથી વર્ગના સ્થાનમાં જે આવે તે બાદ કરવા. પછી તેમાંથી નીકળેલા મૂળને એટલે ભાગમાં આવેલા અંકને બમણું કરી તે અંકવડે શેષને એટલે બાદ કરતાં બાકી રહેલા અંકને ઉપરથી વિષમપદ (બે અંક) ઉતારીને ભાંગવા. જે ભાગમાં આવે તેને પંક્તિને વિષે એટલે પ્રથમ ભાગમાં મૂકેલા વર્ગમૂળના અંકની પાસે મૂકવા. પછી પ્રથમની જેમ તે વર્ગને શોધીને એટલે બાદબાકી કરીને ભાગમાં આવેલા અંકને પ્રથમની જેમ બમણ બમણા કરતા જવા અને શેષ રહેલાને ઉપરથી વિષમ વિષમ પદ (બબે અંક) ઉતારીને બમણ કરેલા અંકવડે ભાગાકાર કરે. છેવટ ભાજક રાશિમાં જે બમણે કરેલો અંક હોય તેને અર્ધ કરે. તે અંકને વર્ગમૂળ જાણવું. (અથવા ભાગમાં જે અંક આવ્યા હોય તે જ વર્ગમૂળ છે એમ જાણવું.)
ને વિષે એલારીને ભાંગ
જેમ તે મૂળના અ
-1_I_T_
I
જેમકે-૧૦૦૦૦૦૦૦૦૦૦૦ આ વર્ગને વિષમ સમ
. કે જેના વડે ભાગાકાર કરાય છે તે ભાજક રાશિ કહેવાય છે.