________________
૨૨૦
જેમકે દક્ષિણ ભરતાની જીવા કરવી છે તે દક્ષિણ ભરતાપ નુ ઇર્ષ ૨૩૮ ચૈાજન ને ૩ કળા કરવા માટે ૨૩૮ ને ૧૯ વડે ગુણતાં ૪૫૨૨ થાય, તેમાં ઉપરની ૩ કળા ઉમેરતાં ૪૫૨૫ થાય. આ ઈષુના વિભની કળા થઈ તેને જખૂદ્દીપના વિષ્ણુંભ લાખ ચેાજન છે, તેને ૧૯ વડે ગુણતાં એગણીશ લાખ ૧૯૦૦૦૦૦ કળા થઈ, તેમાંથી ક્ષુ વિષ્ણુ
શકળા ૪૫૨૫ બાદ કરતાં શેષ ૧૮૯૫૪૭૫ કળા રહે. પછી ઈર્ષની કળા ૪૫૨૫ ને ચારે ગુજ઼ેતાં ૧૯૧૦૦ થાય તે વડે ખાદ્યબાકીની શેષ રાશિ ૧૮૯૫૪૭૫ ને ગુણવી. તેથી ૩૪૩૦૮૦૯૭૫૦૦ થાય. તેનું પ્રથમ કહ્યા પ્રમાણે વગ મૂળ કાઢતાં ૧૮૫૨૨૪ કલ્પ આવે. અને શેષ ૧૬૭૩૨૪ શશિ રહે, તથા છેન્નુરાશિ ( ભાજકરાશિ ) ૩૭૦૪૪૮ આવે છે. હવે ભાગમાં આવેલી કળા ૧૮૫૨૨૪ ને એગણીશે ભાગ દેતાં ૯૭૪૮ ચૈાજન આવે. ઉપર ૧૨ કળા વધે એટલી દક્ષિણ ભરતાની જીવા જાણવી. એ જ રીતે વૈતાઢ્ય વિગેરેનું પણ છવાકરણ કરવુ. ૧૮૯
.