________________
૨૯
હવે વૈતાઢય વગેરેનુ પ્રતર કરવાનું કરણ કહે છે.—
જીવાવગ્ગાણુ ફુગે, મિલિએ લિએ અ હાઇ જં મૂલ; વેઅઠ્ઠાણુ તય, સપિત્તગુણ ભવે પયરા. ૧૯૨
જીવાવગાણ–જીત્રાના વર્ગને
મિલિએ-મેળવીને
મૂલ મૂલ
વેયડ્ડાઈણ વૈતાઢય વગેરેના સપિહ્ત્તણ–પેાતાની પહેાળાઇ
સાથે
યરા-પ્રતર
અથ——એ જીવાના વર્ગના સરવાળા કરી તેનું અધ કરી, પછી તેનુ' જે વર્ગમૂળ માવે તેને પાતાની પહેાળાઈ સાથે ગુણીએ ત્યારે વૈતાઢયાદિકનું પ્રતર આવે છે. ૧૯૨
વિવેચન:—અંતિમ ખ'ડ સિવાય બાકીનાં વચલા ખંડનુ પ્રતર આ રીતે આવે છે:-તેમાં માટી જવાના વની કળા અને નાની જીવાના વર્ગની કળાના સરવાળે કરવા. પછી તેને અષ કરવા. અતુ જે વર્ગમૂળ આવે, તેને પાતાની પહેાળાઈ વડે ગુણવા, એટલે કે વૈતાઢયાક્રિકના કળારૂપ જે વિસ્તાર ડાય તે વડે ગુણવા. જે આવે તે વૈતાઢયાદિકનું પ્રતર થાય છે. ૧૯૨.