________________
૨૧૮
પછી ૭૫૦૦૦ કેશના એજન કરવા માટે ચારે ભાગતાં ૧૮૭૫૦ એજન. ૩૨૦૦૦૦૦ ધનુષ છે તેના જન કરવા માટે ૮૦૦૦ વડે ભાગતાં ૪૦૦ એજન બનેને સરવાળે ૧૯૧૫૦ એજન. તેને ઉપરના જનમાં નાંખવાથી ૭૯૦૫૬૯૪૧૫૦ એજન થયા. અંગુલ તથા અર્ધગુલની રાશિને સરવાળે ૩૩૭૫૦૦ થયે. તેને ધનુષ કરવા માટે ૯૬ વડે ભાગતાં ભાગમાં ૩૫૧૫ ધનુષ આવ્યા અને ૬૦ અંગુલ વધ્યા. હવે પાંત્રીશ સે (૩૫૦૦ ધનુષના ૧૫ કેશ) થાય ઉપર ૧૫ ધનુષ વધ્યા. તેના હાથ કરવા માટે ચારે ગુણવાથી ૬૦ હાથ થયા અને ૬૦ અંગુલના હાથે કરવા માટે ૨૪ વડે ભાગતાં રા હાથ આવે તે ૬૦ હાથમાં નાંખતાં ૬રા હાથે થાય. આ રીતે જંબુદ્વીપનું ગણિતપદ૭૯૦૫૬૪૧૫. યોજન, ના કેશ, દરા હાથ થાય છે. (અથવા ૧ કેશ, ૧૫૧૫ ધનુષ, ૨ હાથ ને ૧૨ અંગુલ કહી શકાય છે.) ૧૮૮
ઈષ અને જવાનું કરણ કહે છે – ગાહ ઉસ સુશ્ચિઅ, ગુણવીસગુણ કલા ઉગ્ન હોઇ; વઉસ પિહુચઉગુણ-ઉસુગુણિએ મૂલમિજવા. ૧૮૯
આગાહુ-અવગાહના, સચ્ચિ અ-નિશ્ચય એ જ ગુણવીસગુણે-ઓગણીસ ગુણ કલાઉસૂ-કલા રૂપ ઈર્ષ
| વિઉસુ-ઈષ રહિત કરેલી | ચણિઉમુ-ચારે ગુણેલા
ઈર્ષ વડે