SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પછી ૭૫૦૦૦ કેશના એજન કરવા માટે ચારે ભાગતાં ૧૮૭૫૦ એજન. ૩૨૦૦૦૦૦ ધનુષ છે તેના જન કરવા માટે ૮૦૦૦ વડે ભાગતાં ૪૦૦ એજન બનેને સરવાળે ૧૯૧૫૦ એજન. તેને ઉપરના જનમાં નાંખવાથી ૭૯૦૫૬૯૪૧૫૦ એજન થયા. અંગુલ તથા અર્ધગુલની રાશિને સરવાળે ૩૩૭૫૦૦ થયે. તેને ધનુષ કરવા માટે ૯૬ વડે ભાગતાં ભાગમાં ૩૫૧૫ ધનુષ આવ્યા અને ૬૦ અંગુલ વધ્યા. હવે પાંત્રીશ સે (૩૫૦૦ ધનુષના ૧૫ કેશ) થાય ઉપર ૧૫ ધનુષ વધ્યા. તેના હાથ કરવા માટે ચારે ગુણવાથી ૬૦ હાથ થયા અને ૬૦ અંગુલના હાથે કરવા માટે ૨૪ વડે ભાગતાં રા હાથ આવે તે ૬૦ હાથમાં નાંખતાં ૬રા હાથે થાય. આ રીતે જંબુદ્વીપનું ગણિતપદ૭૯૦૫૬૪૧૫. યોજન, ના કેશ, દરા હાથ થાય છે. (અથવા ૧ કેશ, ૧૫૧૫ ધનુષ, ૨ હાથ ને ૧૨ અંગુલ કહી શકાય છે.) ૧૮૮ ઈષ અને જવાનું કરણ કહે છે – ગાહ ઉસ સુશ્ચિઅ, ગુણવીસગુણ કલા ઉગ્ન હોઇ; વઉસ પિહુચઉગુણ-ઉસુગુણિએ મૂલમિજવા. ૧૮૯ આગાહુ-અવગાહના, સચ્ચિ અ-નિશ્ચય એ જ ગુણવીસગુણે-ઓગણીસ ગુણ કલાઉસૂ-કલા રૂપ ઈર્ષ | વિઉસુ-ઈષ રહિત કરેલી | ચણિઉમુ-ચારે ગુણેલા ઈર્ષ વડે
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy