________________
૨૬
હવે ગણિતપદનું કરણ કહે છે –
જંબુદ્વિપનું ગણિત પદ આ પ્રમાણે--જંબુદ્વીપ પરિધિ ત્રણ લાખ સેળ હજાર બસે ને સત્તાવીશ. ૩૧૬૨૨૭ જન છે. જે બૂઢીપને વિષ્કમાં એક લાખ એજનને છે. તેને ચે ભાગ પચીશ હજાર (૨૫૦૦૦) રોજન થાય, તેના વડે ઉપરના અંકને ગુણવાથી સાત સે નેવું કરડ છપ્પન લાખ ને પંચોતેર હજાર (૭૯૦૫૬૭૫૦૦૦)
જન થાય છે. પછી પરિધિમાં ૩ કેશ ઉપર છે તેથી તેને ૨૫૦૦૦ વડે ગુણતાં ૭૫૦૦૦ કેશ થયા, પછી ઉપર એક સે ને અઠ્ઠાવીશ ૧૨૮ ધનુષ છે તેને ૨૫૦૦૦ વડે ગુણતાં બત્રીસ લાખ ૩૨૦૦૦૦૦ ધનુષ થયાં. પછી ઉપર ૧૩ અંગુલ છે તેને ૨૫૦૦૦ વડે ગુણતાં ત્રણ લાખ પચીશ હજાર ૩રપ૦૦૦ અંગુલ થયા. પછી ઉપર એક અર્ધગુલ છે તેને ૨૫૦૦૦ વડે ગુણતાં સાડાબાર હજાર ૧રપ૦૦ અંગુલ થયા.