________________
૨૫
અર્થ:–ગળ ક્ષેત્રની પરિધિ, ગણિતપદ, અંતિમ ખંડના ઈષ (બાણ, જીવા, ધનુ પૃષ્ઠ, બહા, પ્રતર અને ઘન આ કરણે વડે ગણવા. ૧૮૭
વિવેચન –વૃત્ત એટલે ગાળ ક્ષેત્રની પરિધિ એટલે ઘેરાવો અથવા ચકા. ૧, અને ગણિત એટલે વૃત્ત ક્ષેત્રના એક એક યોજન પ્રમાણ ચતુરસ ખંડ કરવા તે ૨, વૃત્ત ક્ષેત્રની અંતે-છેડે રહેલા ભરતાદિક ક્ષેત્રનું બાણ (વચલી પહોળાઈ) ૩, તે ક્ષેત્રની જીવા–ધનુષની દેરી ૪, અને ધનુષ એટલે ધનુપૃષ્ઠ ૫, બાહા એટલે વિતાવ્ય પ્રમુખ પર્વત અને હેમવંતાદિ ક્ષેત્રની બે બાજુના છેડાના પરિમાણરૂપ બાહા ૬, પ્રતર એટલે લંબાઈ અને પહેળાઈ સરખી હોય તે અથવા લંબાઈ સાથે પહોળાઈને ગુણતાં આવે તે ૭, અને ઘન એટલે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અથવા ઉંચાઈ સરખી હોય તે અથવા પ્રતરને જાડાઈ (ઉંચાઈ) સાથે ગુણતાં આવે છે, આ આઠ બાબત આ આગળ કહેવાશે એવા કરણ વડે કરીને તમે ગણે—જાણે. ૧૮૭
પૂર્વાર્ધમાં પરિધિ જાણવાનું કરણ (રીત) કહી ઉત્તરાર્ધમાં ગણિતપદનું કરણ કહે છે – વિખંભવમ્મદહગુણ-મૂલં વક્સ પરિરઓ હોઈ; વિખંભપાયગુણિઓ, પરિરએ તસ્સ ગણિઅપચં.૧૮૮ વિકખંભવગ-પહોળા વર્ગ | પરિરઓ-પધિ દહગુણ-દશ ગુણા
પાય-ચોથા ભાગથી મૂલં-વર્ગ ભૂલ
ગુણિઓ-ગુણેલે વઠ્ઠસ્સ–ગોળ ક્ષેત્રની
ગણિઅપર્ય-ગણિતપદ, ક્ષેત્રફળ