________________
૧ . આ રીતે જંબુદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭ એજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૦ હાથ અને ૧૩ અંશુલ તથા શેષ અગુલ ૯૧૧૧૯ રહે છે. તેના અર્થ અંશુલ કરવા હોય તે તેને બેએ ગુણતાં ૧૮રર૩૮ અર્થીગુલ થાય છે.
સ્થાપના:-- વિષ્ક જન–૧૦૦૦૦૦ વર્ગના જન–૧૦૦૦૦૦૦૦૦૦૦ દશ ગુણ કર્યા ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ વર્ગ મૂળ કાઢતાં–૩૧૬રર૭ જન શેષ રહ્યા-૩૮૪૪૭૧ ભાજક રાશિ-૬૩૨૪૫૪ શેષને ગાઉ કરવા ૪ વડે ગુણતાં–૧૯૩૭૮૮૪ ભાજક શશિ વડે ભાગતાં–૩ કેશ શેષ રહ્યા–૪૦૫૨૨ ધનુષ કરવા બે હજારે ગુણ્યા–૮૧૦૪૪૦૦૦ ભાજક રાશિ વડે ભાગતાં–૧૨૮ ધનુષ. શેષ રહ્યા–૮૯૮૮૮ અંગુલ કરવા માટે બેએ ગુણ્યા-૮૬૨૯૨૪૮ ભાજક શશિ વડે ભાગતાં–૧૩ અંગુલ શોષ રહ્યા–૪૦૭૩૪૬ અર્ધા ગુલ કરવા માટે છ—એ ગુણ્યા–૮૧૪૬૯૨ ભાજક રાશિ વડે ભાગતાં–અર્ધગુલ ૧ ( અંગુલ) શેષ અર્ધગુલ રહ્યો–૧૮૨૨૩૮ (૯૧૧૧૯ અંગુલ)
આ ઉપર કહેલી રીતિ વડે જ કમલ, દ્વીપ, ચૂલા, કૂટ, કાંચનગિરિ, કુંડ અને મેરૂ વિગેરે ગેળ વસ્તુની પરિધિ જાણવી.