________________
૧૯
ને અોતેર (૧૭૮) જન અધિક કરવી. એટલે કે-આણ્યું તર મંડળને વિષે ચંદ્રની ગતિ ૫૦૭૩ એજન ઉપર કાંઈક અધિક કહી છે, તેમાં ૧૭૮ ઉમેરવાથી પરપ૧૬ એજન થાય છે તેટલી આત્યંતર મંડળે સૂર્યની મુહૂર્તગતિ જાણવી. કારણ કે ચંદ્ર કરતાં સૂર્યની શીવ્ર ગતિ છે. તથા ચંદ્રની બાહા મંડળને વિષે સાધિક–કાંઈક અધિક ૫૧૨૫ જનની મુહુર્તગતિ કહી છે તે એક ને એશી વડે અધિક કરવી એટલે કે ૫૧૨૫ માં ૧૮૦ ભેળવીએ ત્યારે પ૩૦૫યોજન પ્રમાણુ બાહ્ય મંડળમાં સૂર્યની મુહૂર્તગતિ જાણવી; કેમકે કાંઈક ઊણ સાઠીયા અઢાર ભાગની અહીં વૃદ્ધિ કરવાની છે. એટલે કે દરેક મંડળે કાંઈક ન્યૂન અઢાર અઢાર સાઠીયા ભાગની વૃદ્ધિ કરવાથી ૫૪ યોજન લગભગ એટલે પ૩૪૬ યોજનની વૃદ્ધિ થાય છે. ૧૭૫
(આ ગતિ સંબંધી વધારે હકીકત સમજવા માટે ક્ષેત્ર લેકપ્રકાશ સર્ગ ૨૦ મે જુએ.)
હવે સૂર્યના મંડલેને વિષે ઉદય અને અસ્તનું આંતરૂં કહે છે– મઝે ઉદયવંતરિ, ચણિવર્ણસહસ્સ પણસ છવીસાફ બાયાલ સર્ભિાગા, દિણું ચ અરસમુહુર્તા. ૧૭૬ મઝે-અંદરના માંડલે | બાયોલ-બેંતાલીસ ઉદયત્યંતરિ-ઉદય અને અસ્તનું | સદ્ ભાગા-લાઠીયા ભાગ
આંતરું ! દિશં–દિવસ ચણિવઇગણું
' અરસ-અઢાર અર્થ –સૌથી અંદરના માંડેલે સૂર્યને ચોરાણું હજાર