________________
૧૫
ઉદય અને અસ્તનું અંતર ત્રેસઠ હજાર, છ સે અને ત્રેસઠ ૬૩૬૬૩ એજનનું હોય છે. અત્યંતર મંડળમાંથી સૂર્ય બહારના મંડળમાં આવતો જાય ત્યારે દરેક મંડળે ઉદય અને અસ્તના અંતરમાં કેટલી હાનિ થાય તે કહ્યું નથી તે પણ દરેક મંડળે આશરે ૧૬૮ જનની હાનિ જાણવી. તથા એક ચંદ્રના પરિવારમાં અભિજિત વિગેરે અઠ્ઠાવીશ ૨૮ નક્ષત્રે છે, અને અંગાકાર વિગેરે અડ્યાશી ૮૮ ગ્રહો છે. (આ સર્વનાં નામે સંગ્રહણીની વૃત્તિમાંથી જાણવાં.) ૧૭૮
એક ચંદ્રના પરિવારના તારાની સંખ્યા કહે છે... છાસદ્ધિ સહસ વસય, પણહત્તરિ તારકેડિકોડી સણતરણ ગુસ્સ-હંગુલમાણેણ વાહુતિ. ૧૭૯ છાસક્ટ્રિ-છાસઠ
સણું તરેણુ–સંજ્ઞાન્તર વડે પણહત્તરિ–પંચેતેર
ઉસેહંગુલ-ઉત્સધાંગુલ તાર-તારા
હુંતિ-હેય છે. અર્થ – છાસઠ હજાર નવ સે પંચેતેર કડાકડી તારા પરિવાર એક ચંદ્રને હોય છે. કેટલાક આચાર્ય કહે છે કે આ કેટકેટી સંજ્ઞાન્તર છે. અથવા ઉત્સધાંગુલના પ્રમાણથી છે. ૧૭૯
વિવેચનઃ–છાસઠ હજાર નવ સ અને પંચેતેર (૬૬૭૫) કેટકેટી તારાઓ એક ચંદ્રના પરિ. વારમાં છે. અહીં જ બુદ્વીપનું ક્ષેત્ર તો એક લાખ જન