________________
२०२
રાઈ દ્વીપમાં રહેલા મનુષ્ય પૂર્વ દિશામાં ઉદય પામતા અને પશ્ચિમ દિશામાં અસ્ત પામતા જોઈ શકે છે, કેમકે ત્યાં સૂર્યને ફરવાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ૨૮૩
મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા ચંદ્ર સૂર્યાદિકની વક્તવ્યતા કહે છે – નરખિત્તબહિ સસિરવિ-સંખા કરતહિ વા હાઈક તહ તથ ય ઈસિયા, અચલદ્ધપમાણ સુવિમાણ. ૧૮૪ સુરખિત્તબહિ-મનુષ્ય ક્ષેત્રની જેઈસિઆ-જોતિષીઓ
બહાર અચલ-નિશ્ચલ, સ્થિર કરતહિં બીજા કરણ અદ્વપમાણુ-અર્ધા પ્રમાણના
(રીત ) વડે સુવિમાણ-સારે વિમાનવાળા વા-અથવા તત્થ-ત્યાંના
અર્થ –અથવા મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર તથા સૂર્યની સંખ્યા કરણાંતરથી (બીજી રીતે) આવે છે. તેમ જ ત્યાંના જોતિષીઓ અચલ છે, અર્ધ પ્રમાણવાળા છે અને મનેહુર વિમાનવાળા છે. ૧૮૪
વિવેચન –મનુષ્યક્ષેત્રની બહાર પણ ચંદ્ર-સૂર્યની સંખ્યા ઉપર બતાવેલી રીત પ્રમાણે એટલે ત્રણ ગુણા કરી તેમાં પૂર્વના ચંદ્ર-સૂર્ય ભેળવવાથી થાય છે. અથવા બીજા કરણેએ કરીને પણ થઈ શકે છે, (તે કરણે સંગ્રહણીમાં કહ્યાં છે ત્યાંથી જાણી લેવાં.) તથા ત્યાં એટલે અઢી દ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્રની બહાર રહેલા તિષીઓ સ્થિર છે.