________________
૧૮૮ આંતરૂં ત્રણ સે ને સાઠ જન ઓછા એક લાખ એજન પ્રમાણ છે. ત્યાર પછી અનુક્રમે માંડલે માંડલે ૭૨ જન અધિક અને પાંચ યેજન વૃદ્ધિ કરતાં સૌથી બાહેરનાં મંડલે એક લાખ છ સે ને સાઠ જનનું ઉત્કૃષ્ટ આંતરું જાણવું. ૧૭૩
વિવેચન –એક ચંદ્ર અને સૂર્ય નિષધ પર્વતે સર્વ આત્યંતર મંડલે ઉદય પામે અને બીજો ચંદ્ર અને સૂર્ય નીલવંત પર્વતે આત્યંતર મંડલે ઉદય પામે છે. તે બંનેના માંડલા સમુદ્રથી જંબુદ્વીપની અંદર ૧૮૦ જન પ્રમાણે છેટે છે. બને મળી ૩૬૦ એજન થાય, તે બુદ્વીપની લાખ જનની પહેળાઈમાંથી બાદ કરતાં ૯૯૬૪૦ જન પ્રમાણ બે ચંદ્રમંડલ અને બે સૂર્યમંડલનું પરસ્પર પૂર્વ– પશ્ચિમ સર્વ આત્યંતર મંડલે જઘન્ય અંતર જાણવું. તથા લવણ સમુદ્રમાં સર્વ બાહ્ય મંડલ ૩૩૦ એજન છેટે છે અને પશ્ચિમ સમુદ્રમાં પણ તે જ પ્રમાણે ૩૩૦ એજન છેટે છે. તે બને મળીને ૬૬૦ રોજન થાય, તે લાખ પેજનમાં ભેળવવાથી ૧૦૦૬૬૦ યે જન પ્રમાણ બે ચંદ્રમંડલ અને બે સૂર્ય મંડલને પરસ્પર ઉત્કૃષ્ટ આંતરું જાણવું.
અંદરના માંડલેથી ચંદ્ર જેમ જેમ બાહેરના માંડલામાં આવે છે તેમ તેમ માંડલે માંડલે ૭ર પેજનથી અધિક એટલે ૭૨ જન ઉપર કાંઈક અધિક એકસઠીયા ૫૧ ભાગની આંતરામાં વૃદ્ધિ થતી જાય છે. અને સૂર્ય અંદરના માંડલેથી બાહેરના માંડલે આવે છે તેમ તેમ માંડલે માંડલે પાંચ જન અધિક એકસઠીયા પાંત્રીસ ભાગની આંતરામાં વૃદ્ધિ