________________
૧૮૬
ભાગમાં જ આવે છે તેથી $ પ્રતિઅંશ થયા. આ પ્રમાણે ૩૫ જન, એકસઠીયા ૩૦ અંશ અને સાતીયા ૪ પ્રતિઅંશ (૩૫ૐ) આટલું ચંદ્રના દરેક માંડલા વચ્ચેનું અંતર છે.
એ જ રીતે સૂર્યના માંડલાનું અંતર કાઢવું. તે આ પ્રમાણે–સૂર્યના માંડલા ૧૮૪ છે. એક એક માંડલાનું પ્રમાણ એકસઠીયા ૪૮ ભાગનું છે. તેથી ૧૮૪ ને ૪૮ વડે ગુણતાં ૮૮૩૨ ભાગ થાય. તેને ૬૧ વડે ભાગતાં ભાગમાં ૧૪૪ જન આવે ને ૪૮ અંશ વધે. આટલું ક્ષેત્ર માંડલાએ કર્યું છે. હવે ચાર ક્ષેત્રની મૂળ રાશિ ૫૧૦ જન અને ૪૮ અંશ છે, તેમાંથી ૧૪૪જન અને ૪૮ અંશ બાદ કરીએ ત્યારે ૩૬૬ યજન બાકી રહે. તેને ૧૮૩ આંતરવડે ભાગતાં ભાગમાં બરાબર બે પેજન આવે છે. શેષ કાંઈ રહેતું નથી, તેથી સૂર્યના દરેક માંડલા વચ્ચે બબે જનનું અંતર છે એમ જાણવું. ૧૭૧
ચંદ્ર તથા સૂર્યનું જંબુદ્વીપમાં અને લવણ સમુદ્રમાં કેટલું ચાર ક્ષેત્ર છે તે કહે છે – દીવતે અસિઅસએ, પણુ પણ સઠી આ મંડલા તેસિં; તસયિ તિસય લવણે, દસિંગણવીસ સયં કમસે. ૧૭ર દીવંત-જંબૂ દ્વીપની અંદર | તીસહિય-ત્રીસ અધિંક
અસિઅસએ-એક સો એંસી | ઈગુણવીસ-ઓગણીસ પણુ-પાંચ
કમસો-અનુક્રમે પણ ઠી-પાંસઠ
અર્થ –જંબુદ્વીપમાં તેમનું ૧૮૦ એજન પ્રમાણ ચાર ક્ષેત્ર છે. તેમાં અનુક્રમે ચંદ્રના પાંચ માંડલા અને