________________
૧૮૭
સૂર્યને ૬૫ માંડલા આવેલા છે. તથા લવણ સમુદ્રમાં ૩૩૦ એજન ને ૪૮ એકસઠીયા ભાગ પ્રમાણે ચાર ક્ષેત્ર છે. તેમાં ચંદ્રના ૧૦ ને સૂર્યના ૧૧૯ માંડલા આવેલા છે. ૧૭૨
વિવેચન --જગતીથી જંબુદ્વીપની અંદર ૧૮૦ જન સુધી ચંદ્ર અને સૂર્ય આવતા હોવાથી તેમનું જંબુદ્વીપમાં તેટલું ચાર ક્ષેત્ર છે. તેમાં ચંદ્રના પાંચ માંડલાં આવેલાં છે અને સૂર્યનાં ૬૫ માંડલાં આવેલાં છે. તથા જગતીથી ૩૩૦
જન ને ૪૮ અંશ જેટલા લવણમાં ચંદ્ર તથા સૂર્ય જાય. છે. માટે લવણ સમુદ્રમાં તેમનું તેટલું ચાર ક્ષેત્ર છે. તેમાં ચંદ્રના ૧૦ માંડલા અને સૂર્યનાં ૧૧૯ માંડલાં છે. ગાથામાં ૪૮ અંશ કહ્યા નથી. તે અ૯પ હેવાથી નથી કહ્યા તેમ સમજવું. બંને મળીને કુલ ચાર ક્ષેત્ર ૫૧૦ એજન ને ૪૮ અંશ જાણવું. ૧૭૨
બે ચંદ્ર અને બે સૂર્યનું પરસ્પર અંતર કહે છે – સસિ સસિ રવિ રવિ અંતરિ, મઝે ઈગલમ્બુ તિસય
સાહૂણે સાહિઅસયરિપણચઈ-બહિ લખે છસય સાઠહિ.
૧૭૩ સસિ સસિ-એક ચંદ્રથી બીજા | તિસયસાણે–ત્રો સાઠ એ છા
ચકને | રવિ રવિ-એક સૂર્યથી બીન સા સાહિત્ય-સાધિક અંતરિ–આંતરું
દુસરિ-તેર મઝે–મધ્ય (અંદરના)ના | ચઈવૃદ્ધિ ઈગલકખુ–એક લાખ | | જસય-છ સો
અર્થ:-–સર્વ આત્યંતર મંડલમાં રહેલા એક ચંદ્રથી બીજા ચંદ્રની વચ્ચે તથા એક સૂર્યથી બીજા સૂર્યની વચ્ચે