________________
૧૯૫
આ અંતર લાવવાની રીત આ પ્રમાણે-જેટલી માંડલાની સંખ્યા હોય તેટલી સંખ્યાને તે માંડલાના પ્રમાણ વડે ગુણુવી. પછી તેને એકસઠે ભાગવા. જે આવે તે મૂળ રાશિમાંથી ( ચાર ક્ષેત્રમાંથી ) ખાદ કરવું. જે શેષ રહે તેને આંતરાવડે ભાગવા. જે ભાગમાં આવે તે ચેાજન જાણવા. જે શેષ રહે તેને એકસઠે ગુણવા. તેમાં ઉપરની રાશિના જે અંશ હાય તે નાંખવા. પછી ક્રીથી તેને આંતરાવડે ભાગવા. જે ભાગમાં આવે તે અશ. જે ખાકી રહે તેને સાતે ગુણવા પછી તેને આંતરાવડે ભાગવા. જે ભાગમાં આવે તે પ્રતિઅંશ. એટલું દરેક આંતરા વચ્ચેનું અંતર જાણવું.
ચંદ્રના માંડલાનું અંતર આ પ્રમાણે જાણવુ'. ચંદ્રના માંડલા ૧૫ છે, એક એક માંડલું પ૬ ભાગ પ્રમાણ છે માટે તેને ૫૬ સાથે ગુણીએ, ત્યારે ૮૪૦ આવે. તેને ૬૧ વડે ભાગવાથી ભાગમાં ૧૩ આવે. બાકી એકસઠીયા ૪૭ અંશ શેષ રહે. ૧૩ યેાજન માંડલાએ રોકયા છે. માટે તેને મૂળ રાશિમાંથી ( ચાર ક્ષેત્રમાંથી ) એટલે ૫૧૦ ૪૮ માંથી બાદ કરીએ ત્યારે ૪૭ રહે. હવે આ ૪૯૭૬ ને ચૌદ આંતરા વડે ભાગવા. તે ભાગમાં ૩૫ ચેાજન આવ્યા. ખાકી ૭ રહ્યા. તેના એકસઠીયા અશ કરવા માટે ૬૧ વડે ગુણતાં ૪૨૭ થાય. તેમાં ઉપરના ૧ અંશ ઉમેરવાથી ૪૨૮ થયા. તેને ફરીથી ચૌદ આંતરાવડે ભાગતાં ભાગમાં ૩૦ એકસઠીયા અશ આવે. માકી ૮ વધે છે તેને સાતે ગુણતાં ૫૬ થાય. તેને પાછા ચૌદ આંતરાએ ભાંગતાં