________________
૧૮૯
થતી જાય છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર સૌથી બહેરના માંડલે આવે છે ત્યારે જઘન્ય આંતરામાં ૧૦૨૦ એજન અધિક વૃદ્ધિ થાય છે. તેથી જઘન્ય આંતરામાં તે વૃદ્ધિ ઉમેરવાથી ઉત્કૃષ્ટ આંતરું આવે છે.
ચંદ્રના ૧૫ મંડલના ૧૪ આંતરા છે. દરેક આંતરૂ એક બાજુ ૩૫ , ડું પ્રમાણ છે. તેને બમણા કરતાં૭૧–૦થાય. તેમાં ચંદ્રના બે માંડલાના ૧ જન ને ૩ ભેળવતાં ૭ર યોગ થાય તેમાંના ૭ર યોજનને ૧૪ વડે ગુણતાં ૧૦૦૮ યોજન થાય. ઉપર એકસઠીયા ૫૧ ભાગ છે તેને પણ ૧૪ વડે ગુણતાં ૭૧૪ ભાગ થાય. તેના યોજન કરવા માટે ૬૧ વડે ભાગતાં ૧૧ જન અને ૪૩ ભાગ વધે, તેમાં ચુરણીયા એક ભાગને ૧૪ વડે ગુણી ૭ વડે ભાગતાં - ભાગ આવે તે ભેળવતાં ફુ થયા. તે ૧૦૧ યોજન ને ૬ ભાગમાં ચંદ્રના છેલ્લા બે મંડળને ૦ ૧ ભેળવતાં ૧૨૦ ભાગ થયા. એટલું બને બાજુનું મળીને ચારક્ષેત્ર છે. તેને જઘન્ય આંતરાના ૯૬૪૦ યોજનમાં ભેળવતાં ૧૦૦૬૬ યોજનને ( ભાગ થાય
સૂર્યના મંડલ ૧૮૪ છે તેના આંતરા ૧૮૩ છે. તેને પાંચ યોજન અને ૩૫ ભાગ સાથે ગુણવા. પ્રથમ ૧૮૩ ને પાંચે ગુણતાં ૯૧૫ યોજન થયા. પછી ૩૫ ભાગને ૧૮૩ વડે ગુણતાં ૬૪૦૫ ભાગ થયા. ૬૧ વડે ભાગતાં પૂરેપૂરા ૧૦૫ યોજન થયા. તે ૯૧૫ માં ઉમેરતાં ૧૦૨૦ યોજન થયા. તે ૯૯૬૪૦ માં ભેળવતાં ૧૦૦૬૬ ઉપર બતાવ્યા પ્રમાણે થયા. (આ ગુણાકાર સૂર્યના બે માંડલા ને બે