________________
૧૬૫
અ:—તે દરેક વિષયની પહેાળાઈ માવીસસે। માર ચેાજન તથા ચેાજનના આઠીયા સાત ભાગ પ્રમાણ છે. વક્ષસ્કાર પવ તાની પહેાળાઇ ૫૦૦ ચેાજન પ્રમાણ છે. અને વેક્રિકા સહિત દરેક નદીનુ પ્રમાણ એકમે પચીસ યેાજનનું છે. ૧૪૭
વિવેચનઃ—દરેક વિજયની પહેાળાઈ ખાવીશસે ને ખાર યોજન તથા ઉપર આઠીયા સાત ભાગ (૨૨૧૨) જેટલું છે. દરેક વક્ષસ્કાર પર્વતનું પાંચસો (૫૦૦) યાજન પહેાળપણું છે અને વેદિકા સહિત અતરનીએનું એકસા ને પચીસ (૧૨૫) ચેજન પહેાળપણું છે. આ દરેકની પહેાળાઇ આ પ્રમાણે તણુવી—મેરૂ પર્યંત અને તેની બને બાજીના ભદ્રશાલ વનનું પહેાળાપણું ૫૪૦૦૦ યેાજન છે એટલે ૫૪૦૦૦ ચેાજન પ્રમાણ ભૂમિ મેરૂ અને એ માજીના વને મળીને રોકી છે. સેાળ વિજયાની કુલ પહેાળાઈ ૩૫૪૦૬ ચેાજન છે, આઠ વક્ષસ્કાર પવ તાની કુલ પહેાળાઈ ૬૦૦૦ ચેાજન છે, છ અંતરનદીએની કુલ પહેાળાઇ ૭૫૦ યેાજન છે, અને બે બાજુના પૂર્વ ને પશ્ચિમના વનમુખની પહેાળાઈ ૫૮૪૪ યોજન છે. આ પાંચમાંથી જેની પહેાળાઈ લાવવાની ઈચ્છા હૈાય તે સિવાય બાકીના ચારની પહેાળાઈ એકઠી કરવી એટલે કે બાકીના ચારની પહેાળાઈના જેટલા ચેાજના ઉપર લખ્યા છે તેના સરવાળા કરવા. પછી જે અંક આવે તે જ શ્રૃદ્વીપના એક લાખ ચેાજન પ્રમાણુ વિશ્કલમાંથી બાદ કરવા. જે માકી રહે તેને ઈચ્છેલા વિજયાક્રિના અંકે ભાગવા. જે ભાગાકાર આવે તે ઇષ્ટ વિષયની( સ્થાનની ) પહેાળાઈ જાણવી. ૧૪૭