________________
૧૬૭
વિજયાદિકની લંબાઈ કહે છે સેલસસહસ્સ પણ ય, બાઉઆ તહ ચદો કલાય; એએસિં સન્વેસિં, આયામો વણમુહાણ ચ. ૧૪૮ બાણઉઆ-બીણ
સસિં–સર્વેને તહય–તેમજ
આયામ-લંબાઈ એએસિં-એમનો
વણ મુહાણું-વનમુખોનો અર્થ –એ સઘળાંની તથા વનમુખની લંબાઈ સોળ હજાર પાંચસે બાણુ યેાજન અને બે કલા (૧૬૫૯૨-૨) પ્રમાણ છે. ૧૪૮
વિવેચન –સેળ હજાર પાંચ સે બાણું પેજન તથા . ઉપર બે કળા એટલે ઓગણુશીયા બે ભાગ આટલે આયામલંબાઈ આ સર્વને એટલે દરેક વિજય, વક્ષસ્કાર અને અંતરનદીને છે. તથા વળી દરેક વનમુખને પણ તેટલે જ આયામ છે એટલે શીતાદા અને શીતા નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે જે ચાર વનમુખ છે તેને પણ તેટલે જ વિસ્તાર છે. ૧૪૮
વક્ષસ્કારની ઉંચાઈ વગેરે કહે છે – ગયદંતગિરિવુચા, વખારા તાણુમંતરણુઈશું; વિજયાણં ચ બિહાણા-ઈ માલવંતા પયોહિણએ ૧૪૯ ગયદંત-ગજદૂત
અભિહાણુઈ-નામે ગિરિબુચા-પર્વતની જેમ ઉંચા | માલવંતા-માલ્યવાન ગજદંતથી તાણું–તેમના
પાહિણુઓ-પ્રદક્ષિણું વતે