________________
૧૮૩
૧૮૦ જનનું ચાર ક્ષેત્ર છે અને લવણ સમુદ્રમાં ૩૩૦૬ યોજન છે. ૧૬૯
તે ચંદ્ર સૂર્યના મંડળની સંખ્યા અને તેમનાં આંતરાં કહે છે-- પણરસ ચુલસીસ, ૫ણણડ્યાલભાગમાણા; સસિસૂરમંડલાઈ, તયંતરાણિગિગહીણાઈ. ૧૭૦ પણરેસ–પંદર
સૂર-સૂર્યનાં ચુલસીઈ-ચોરાસી [ભાગ | મંડલાઈ-મંડલે, માંડલાં અડયાલ ભાગ-અડતાલીસીયા | તવંતરાણિ-તેનાં આંતરાં માણા-પ્રમાણમાં | | ઇગિગહોણાઈ એક એક ઓછાં
અર્થ –ચંદ્ર અને સૂર્યનાં માંડલાં અનુક્રમે પંદર અને એક સે ચોરાસી છે. તેમનું પ્રમાણ અનુકમે એકસઠીયા ૫૬ અને ૪૮ ભાગ પ્રમાણ છે. તેમનાં આંતરાં માંડલાં કરતાં એક એક હીન છે. ૧૭૦
વિવેચન –ચંદ્રનાં ૧૫ માંડલા છે અને સૂર્યનાં ૧૮૪ માંડલા છે. તે માંડલા છપન અને અડતાળીશ ભાગ પ્રમાણુવાળાં છે એટલે કે ચંદ્રનાં મંડળ એક એજનના એસઠ ભાગ કરીએ તેવા એકસઠીયા છપન ભાગ પર પ્રમાણવાળાં છે અને સૂર્યને મંડળ એકસઠીયા અડતાળીશ ભાગ ફુ પ્રમાણવાળાં છે. તથા તે સર્વ માંડલાના આંતરા એક એક ઓછા છે એટલે ચંદ્રના પંદર માંડલાના ચૌદ આંતરાં થાય છે અને સૂર્યના ૧૮૪ માંડલાના આંતરા ૧૮૩ થાય છે. મંડળને આકારે (ગેળાકારે) આકાશમાં ચાલતા ચંદ્ર