________________
૧૮૧ જિણ–તીર્થ
ભલા-બલદેવ હરિ-વાસુદેવ
પ -પ્રત્યેક ચકી-ચક્રવતી
ઇહ દીવે-આ દીપમાં અર્થ –આ જમ્બુદ્વીપમાં અનુક્રમે જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ચેત્રીસ જિનેશ્વરે હોય છે. વાસુદેવ, ચકવતી અને બળદેવ (પ્રતિ વાસુદેવ) એ દરેક જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીસ હેાય છે. ૧૬૮
આ જંબુદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ચેત્રીશ તીર્થકરે હોય છે. કેમકે બત્રીશ વિજ્ય અને ભરત તથા ચિરવત એ ચેત્રીશ ક્ષેત્રમાં એક સાથે એક એક તીર્થંકર હોય છે તેથી તે વખતે ઉત્કૃષ્ટથી ત્રીશ તીર્થંકર હોય છે, તથા જઘન્યથી મહાવિદેહની ચાર વિજયમાં એક એક તીર્થકર હોય ત્યારે ચાર તીર્થકર હોય છે. અત્યારે મહાવિદેહમાં ચાર તીર્થકરો વિચરતા છે. તથા વાસુદેવ, ચકવર્તી અને બળદેવ તે દરેક દરેક જઘન્યથી ચાર ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીશ ત્રીશ હેય છે. અહીં કેઈ શંકા કરે કેચકી અને વાસુદેવ વગેરે ઉત્કૃષ્ટથી ચેત્રીશ ત્રીશ કેમ ન હૈય? ઉત્તર–જે ક્ષેત્રમાં જે વખતે ચકવતી હોય તે ક્ષેત્રમાં તે વખતે વાસુદેવે હોતા નથી એમ નિશ્ચય છે, અને જઘન્યથી ચાર ચક્રવતી અને ચાર વાસુદેવ હોય છે, એમ કહી ગયા છીએ તેથી જે ક્ષેત્રમાં જે વખતે ચાર ચકવતીએ હેય તે ક્ષેત્રમાં તે વખતે વાસુદેવે હેય નહી. તે સિવાયના ક્ષેત્રેમાં ૩૦ વાસુદેવ હોય અને જે ચાર ક્ષેત્રમાં વાસુદેવે હોય તેમાં ચક્રવર્તીઓ હોય નહી, તે