________________
૧૭૫.
વીતશેકા ર૪, અને વિજ્યા ૨૫, અને વૈજયંતી રદ, યંતી ર૭, અને અપરાજિતા ૨૮, જાણવી. ચક્રપુરા ૨૯ પપુરા ૩૦ અવધ્યા ૩૧, અને અયા ૩ર છે. ૧૫૯-૧૬૨
વિજયની નદીઓનું સ્વરૂપ કહે છેકુંડભુવા ઉ ગંગા-સિંધૂઓ કચ્છપહપમહેસુ અસુ વિજએ સું, સેસેસુ ય રત્તરાવઈ. ૧૬૩ કંડબભવા-કુંડમાંથી નીકળેલી | વિજએસુ-વિજોમાં પમુહેસુ-પ્રમુખ
સેમેસુબાકીના વિજેમાં) અસુ-આઠ આઠ | રત્તરવરતા અને રક્તવતી:
અર્થ–-કુંડમાંથી નીકળેલી ગંગા અને સિંધૂ નામની નદીઓ અનુક્રમે કચ્છ વગેરે આઠ વિજયમાં તથા પદ્મ વિગેરે આઠ વિજયેમાં જાણવી. બાકીના વિજયોમાં રક્તા તથા રક્તવતી નામે નદીઓ જાણવી. ૧૬૩
વિવેચન –-નિષધ પર્વતની સમીપે જે રકુંડે છે તે કુંડમાંથી ગંગા અથવા સિંધૂ નામે એક એક નદી નીકળે છે. તે નામની બે નદીએ પદ્મપ્રમુખ દક્ષિણ બાજુની આઠ આઠ એટલે કુલ ૧૬ વિજયેને વિષે હોય છે, અને બાકીના એટલે વછ વિગેરે આઠ અને વપ્ર વિગેરે આઠ મળી કુલ ૧૬ ઉત્તર બાજુની વિજયને વિષે રક્તા અને રક્તવતી નામની બબે નદીઓ છે. તે નદીઓ નીલવંત પાસેના ૩ર કુંડમાંથી નીકળેલી છે. આ સર્વ નદીઓ વૈતાહને ભેદીને શીતા અને શીતેદાને વિષે પ્રવેશ કરે છે– મળે છે. ૧૬૩