________________
૧૭૭.
અથવા નીલવંત પર્વત તરફ જતાં તેની પહોળાઈ ધીમે ધીમે ઘટતી જાય છે. અને છેવટે પર્વત આગળ તેની પહોળાઈ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જ હોય છે. - આ વનમુખની પહોળાઈ લાવવાની રીત આ પ્રમાણે— કુલગિરિથી નદી તરફ જે ઠેકાણે વનમુખને વિધ્વંભ જાણવા હોય તે ઠેકાણે કુલગિરિથી જેટલા જનાદિક છેટું હોય તે
જનાદિકના અંકને (જનને ૧૯ વડે ગુણી ઉપર કળા હોય તે તેમાં ભેળવવી.) વનમુખના અંત્ય વિસ્તારના અંકવડે એટલે ર૯રર વડે ગુણવો. પછી વનની કુલ લંબાઈ જે ૧૬૫૯૨ જન અને ૨ કળા છે, તેને સવર્ણ કરવા માટે જનની સંખ્યાને ૧૯ વડે ગુણી તેમાં ઉપરની બે કળા નાંખવી. તેમ કરવાથી કુલ કળા ૩૧પપ૦ થાય છે. તે વડે ઉપરના ગુણાકાર કરેલા અંકને ભાગાકાર કરે. ભાગમાં જે આવે તેટલા જન અને બાકી શેષ રહે તે કળા સમજવી. આટલે ઈષ્ટ સ્થાનને વિષ્કભ જાણ.
જેમકે-કુલગિરિથી ૧૬પ૨ જન અને ૨ કળા જઈએ ત્યારે વનમુખને વિઝંભ કેટલે હોય તે જાણવું છે, માટે તે એજનના અંકને ૧૯ વડે ગુણતાં ૩૧૫૨૪૮ થાય તેમાં ઉપરની ૨ કળા નાખવાથી ૩૧૫૨૫૦ થાય. તેને વિસ્તારના આંક ૨૨૨ વડે ગુણતાં ૨૧૧૬૦૫૦૦ થાય. તેને વનની કુલ લંબાઈની જે કળા ૩૧૫૨૫૦ આવી છે તે વડે ભાંગતાં ભાગમાં ર૯રર આવે છે. બાકી શેષ શૂન્ય રહે છે, તેથી નદી પાસે આવેલા વનમુખને વિષ્ક ર૯૨૨ જનને છે એમ સિદ્ધ થયું. એ જ પ્રમાણે સર્વત્ર જાણવું.