________________
અર્થ:–આ વક્ષસ્કાર પર્વતે ગજદંતગિરિ જેટલા ઉંચા છે. તેઓનાં, અંતરનદીઓનાં અને વિજયેનાં નામે માલવંત ગિરિથી પ્રદક્ષિણાવર્તે જાણવા. ૧૪૯
વિવેચન –સોળ વક્ષસ્કાર પર્વતે ગજદંત ગિરિની, જેટલા ઉંચા છે. જેમ ગજવંતગિરિ કુલગિરિની પાસે ચાર સો જન ઉંચા છે અને છેડે પાંચ સે જન ઉંચા છે, તેમ આ વક્ષસ્કાર ગિરિએ પણ કુલગિરિની પાસે ચાર સો
જન ઉંચા છે અને છેડે એટલે શીતેદા અને શીતા નદીની સમીપે પાંચ સે જન ઉંચા છે. તથા તેમનું જાડપણું આદિ અને અંતમાં પાંચ સે જન છે. તે ૧૬ વક્ષસ્કારનાં, ૧૨ અંતરનદીઓનાં, અને ૩૨ વિજયનાં નામે માલ્યવંત નામના ગજદંત પર્વતથી શરૂ કરીને પ્રદક્ષિણાએ નીચે પ્રમાણે જાણવા. ૧૪૯
પ્રથમ ૧૬ વક્ષસરકારનાં નામે કહે છે – ચિત્ત ૧ ખંભકૃડે ૨, લિણીફૂડે ૩ ય એગલે કય; તિઉડે ૫ વેસમણે ૬ વિ ય, અંજણ૭ માયંજણે
૮ ચેવ. ૧૫૦ અંકાવઈ૯ પમહાવઈ ૧૦, આસીવિસ ૧૧ તહ સુહાવહે ૧૨ ચંદે ૧૩; સૂરે ૧૪ ણાગે ૧૫ દેવે ૧૬ સેલસ
વખારગિરિણામાં. ૧૫૧ ચિત્ત-ચિત્રકૂટ
Pલિણીડ-નલિની કટ બંભકડે-બ્રહ્મકુટ | | એગસેલે-એકશૈલી