________________
૧૬૮
-
વિજયે, સેલ વક્ષસ્કાર પર્વતે અને બાર અતરનદીઓ આવેલી છે. ૧૪૬
વિવેચન –મહાવિદેહ ક્ષેત્રમાં મેરૂ પર્વતના ભદ્રસાલ વનથી પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં કુલગિરિ એટલે નિષધ અને નીલવંત પર્વત તથા મહાનદી એટલે શીતા અને શીતેદાની વચમાં બંને દિશાના મળીને ૩ર વિજયે, ૧૬ વક્ષસ્કાર અને બાર અંતરનદીઓ આવેલી છે. એટલે કે– મેરૂના ભદ્રશાળ વનથી પૂર્વ દિશામાં નિષધ અને નીલવંત પર્વતથી આરંભીને શીતા નદી સુધી લાંબી આઠ આઠ વિજયે, ચાર ચાર વક્ષસ્કાર અને ત્રણ ત્રણ અંતરનદીઓ અનુક્રમે છે. અર્થાતુ–મેરના વનથી પૂર્વ દિશામાં પ્રથમ બે વિજયે, પછી બે વક્ષસ્કાર, ફરી પાછા બે વિજય અને પછી બે અંતરનદીઓ, ફરીથી બે વિજય, ઈત્યાદિ કમ વડે સેળ વિજય, આઠ વક્ષસ્કાર અને છ અંતરનદીઓ છે. તે જ પ્રમાણે મેરૂથી પશ્ચિમ દિશામાં પણ તેટલી જ વિજય વગેરે છે. તે બને દિશાના મળી બત્રીશ વિજય, સેળ વક્ષસ્કાર અને બાર અંતરનદીઓ છે. ૧૪૬ | વિજયાદિકની પહોળાઈ કહે છે – વિજયાણ પિહુત્તિ સંગ-ભાગ બાસત્તરા દુવાસસયા; સેલાણું પંચસએ, સવેઈઈ પન્નવીસસયં ૧૪૭ સગદ્ ભાગ-આઠીયા સાત ભાગ | સેલાણું-પર્વતની બાસત્તર-બાર અવિક ' સવેઈ–વેદિકા સહિત દુવી સયા-બાવીસ સો
ઈ-અન્તર નદીઓ