________________
૧૬૦
દીહત્તિ-દીપણું, લંબાઈ | તમ્માણ–તેટલા પ્રમાણવાળા સિસિમ-શ્રીદેવી સરખા સચેઈઅં–ચિત્ય સહિત
અર્થ –થડ, શાખા અને વિડિમની લંબાઈ અનુક્રમે આઠ ગાઉ, પનર ગાઉ અને ચાવીસ ગાઉની છે. શાખાઓ શ્રીદેવીના ભવન સરખા ભવનવાળી છે. અને તેજ પ્રમાણ વાળા ચૈત્યવાળી વિડિમ (મધ્ય શાખા) છે. ૧૪૧
વિવેચન –આ જંબૂવૃક્ષના થડની લંબાઈ આઠ ગાઉની છે. મુખ્ય ચાર શાખાઓની લંબાઈ પંદર ગાઉની છે અને વિડિમ એટલે વચલી ઉદર્વ શાખાની લંબાઈ
વીસ ગાઉની છે. તેમાં ચાર દિશામાં નીકળેલી ચાર મુખ્ય શાખાઓ ઉપર શ્રીદેવીના ભવનની જેવા ભવન છે, અને ઉપર વચ્ચેની ઉર્ધ્વ શાખા ચૈત્યગૃહ સહિત એટલે શ્રીગૃહની જેવા જિનભવન વડે સહિત છે. એટલે તે ભુવન તથા ચૈત્ય એક કેશ લાંબું, અર્ધા કેશ પહેલું અને ૧૪૪૦ ધનુષ્ય ઉંચું છે. ૧૪૧ પુવિલ સિજ્જ તિસુ આસણાણિ ભવણેસુ
ઢિઅસુરસ્ત સા જંબૂ બારસ-ઈઆહિં કમસો પરિખિતા. ૧૪૨ પ્રવિકલ-પૂર્વ દિશામાં | અણાઢિએ સુરસ્સ-અનાદત
દેવના સિજજ-શયા
વેઇઆહિં-વેદિકાઓ વડે આસણાણિ-આસનો
પરિખિત્તા-વટાએલું અર્થ:-પૂર્વ દિશામાં રહેલી શાખાના ભવનને વિષે