________________
૧૨૯
હવે પડક વનનું સ્વરૂપ કહે છે: — ચૂલાતલાઉ ચઉસય, ચણવઇ વલયરુવિકખભ બહુજલકુંડ પડઞ—વણં ચ સિહરે સવેઇ. ૧૧૪
ચૂલાતલાઉ-ચૂલિકાના મૂળથી ચણવઇ-ચારાણું વલયવ–વલય રૂપ
વિખ્ખુ ભ’–વિષ્કલવાળુ
બહુજલકુંડ-ઘણા પાણીવાળા
કુંડવાળુ
પડગવણુ –પાંડુકવન સવે’વેદિકા સહિત,
અર્થ :—લિકાના તળથી શિખર તળને વિષે ચારા ચારાણું યાજન વલયાકારે વિષ્ણુભરૂપ, ઘણા જળના કુંડાવાળું, વેદિકા સહિત પાંડુક વન આવેલુ છે. ૧૧૪
વિવેચન:--મેરૂ પર્વતના શિખરને વિષે પાંડુકવન આવેલું છે. તે મેરૂની ચૂલિકાને ફરતું ચારે બાજુ વલયાકારૢ આવેલું છે. તેની વલયાકાર પહેાળાઇ ચારસા ચેારાણું યોજન પ્રમાણ છે. કારણ કે મેનુ શિખર એક હજાર ચેાજન ગાળાકારે પહેાળુ છે. તેમાં વચ્ચે ગાળાકાર ખાર યાજન પહેાળી ચૂલિકા છે. તે હજારમાંથી બાદ કરતાં ૯૮૮ ચેાજન ખાકી રહે. ચૂલિકા વચમાં હાવાથી અને ખાન્તુ તેના અર્ધું પ્રમાણુ એટલે ૪૪ ચેાજન પ્રમાણ ગોળાકારે તે પડક વન જાણવું. વળી તે વનમાં આવેલા કુંડામાં ઘણુ' જળ છે. તેમ જ વનને ચારે બાજુ ફરતી વેદિકા આવેલી છે. ૧૧૪
૯