________________
હવે તે દરેક પ્રાસાદની ચારે દિશાએ જે એક એક વાવ છે. તે વાવે પચીશ જન પહેળી અને બમણું એટલે પચાસ એજન લાંબી છે. તે વાવડીઓનાં નામે ઈશાન ખૂણના પ્રાસાદથી પ્રદક્ષિણાના અનુક્રમે આ પ્રમાણે જાણવા–તેમાં ઈશાન ખૂણાના પ્રાસાદની ફરતી પંડ્રા ૧, પુંડ્રપ્રભા ૨, રક્તા ૩ અને રક્તવતી ૪ નામની વાવડીઓ છે. અગ્નિ ખૂણાના પ્રાસાદની ફરતી ક્ષીરરસા ૧, ઈશ્નરસા ૨, અમૃતરસા ૩ અને વારૂણરસા ૪ નામની છે. નૈત્રત ખૂણાના પ્રાસાદની ફરતી શત્તરા ૧, શંખા ૨, શંખાવર્તા ૩ અને બલાહકા ૪ નામથી છે. તથા વાયવ્ય ખૂણના પ્રાસાદની ફરતી પુત્તરા ૧, પુષ્પવતી ૨, સુપુષ્પા ૩ અને પુષ્પમાલિની ૪ નામની છે. ૧૧૬
તે પડકવનમાં જિનભવનની આગળ ચાર શિલાઓ છે તેનું સ્વરૂપ કહે છે - જિહરબહિદિસિ જે અણુ-પણસય દીહદ્ધપિહુલ
ચઉઉચ્ચા; અબ્દસસિસમાચઉરે, સિઅકણયસિલાસવેઈઆ. ૧૧૭ જિણહર-જિન ભવનથી અદ્ધસસિસમા-અર્ધચંકસમાન બહિદિસિ–બહારની દિશાએ ! સિય-ધોળા અદ્ધ પિહુલ-અધી પહોળાઈ- સિલા-શિલાઓ
વાળી | સઈઆવેદિકા સહિત અર્થ:–તે પંડકવનમાં જિનભવનની બહારની દિશામાં (ભાગમાં પાંચ સે જન લાંબી, તેનાથી અર્ધ