________________
૧૩૧
અર્થ :કુલગિરિ ઉપર આવેલા ચૈત્યગૃહા અને પ્રાસાદોથી આ ( ચૈત્યો અને પ્રાસાદો ) અનુક્રમે સરખા અને આઠ ગુણા છે. અને તે વાવે પચીસ યેાજન પહેાળી અને ખમણી લાંખી છે. ૧૧૬
વિવેચનકુલગિરિ ઉપર આવેલા ચૈત્યગૃહે એટલે જિનભવના અને પ્રાસાદોથી આ પડકવનના જિનભવને અને પ્રાસાદે અનુક્રમે સરખા અને આઠ ગુણા છે. એટલે કે કુલગિરિ ઉપર રહેલા જિનભવનેની જેટલા જ પ્રમાણવાળા પડકવનના જિનભવનો છે અને કુલિશિર ઉપર રહેલા પ્રાસાદોથી આઠ ગુણા પ્રમાણવાળા પડકવનના પ્રાસાદા છે. જેમકે-કુલગિરિના જિનભવન ૫૦ યેજન લાંબા, ૨૫ ૨ાજન પહેાળા અને ૩૬ યેાજન ઉંચા છે; તેવા જ પડકવનના જિનભવના છે, તથા લગિરિના પ્રાસાદો ૧૨૫ કાશ લાંખા તથા પહેાળા છે તેને આઠ ગુણા કરતાં ૧૦૦૦ કાશ થાય તેને ચારે ભાગતાં ૨૫૦ાજન લાંબા અને પહેાળા પંડકવનના પ્રાસાદો છે. કુલગિરિના પ્રાસાદ ૨૫૦ કાશ ઉંચા છે તેને આઠ ગુણા કરતાં ૨૦૦૦ કાશ થાય તેને ચારે ભાગતાં ૫૦૦ ચેાજન ઉંચા તે પડકવનના પ્રાસાદો છે.