________________
૧૫૦
પત. છે તેથી તે એ ગજદત પર્વતનું અંતર એકઠું કરવા માટે તેને ખમણા કરવાથી પર૯૫૦ યાજન થાય તેમાં પ્રપાતકુંડમાંથી નીકળ્યા પછીના પ્રારંભના પ્રવાહના પચાસ યેાજન ભેળવતાં ૫૩૦૦૦ યેાજન થાય. આટલી કુરૂક્ષેત્રની જીવા જાણવી. ધનુષ્યને ખાંધેલી દોરી સમાન આકાર હેાવાથી જીવા કહેલ છે. તેમાં એ ગજજ્જતાની હજાર યેાજનની પ્રારભની પહેાળાઈ ભેળવતાં ૫૪૦૦૦ યોજન પ્રમાણ જીવા થાય છે. ૧૨૯
હવે કુરૂક્ષેત્રના વિસ્તારને એટલે ઇષુને કહે છે:દેવુત્તર-કુરાઉ ચંદદ્ધસડિયાઉ રે; દસસહસવિસુદ્ધમહા–વિદેહદલમાણપિહુલાએ. ૧૩૦
તાણુતા
તાણતા તેઓની વચ્ચે દેવુત્તરકુરા દેવકુફ અને ઉત્તરકુરૂ
ચંદ્રુદ્ધ-અર્ધ ચંદ્ર સમાન
સર્હિ–આકારવાળા
દુવે-બે વિસુદ્ધ-બાદ કરત દલમાણ-મનું પ્રમાણ પિહુલા-પહોળાં
અર્થ:——તે એ ગજજ્જતની વચ્ચે અર્ધ ચંદ્રના આકારવાળા દેવકુરૂ અને ઉત્તરપુરૂ નામે બે ક્ષેત્રા છે. મહાવિદેહના પ્રમાણુ ( વિસ્તાર )માંથી દશ હજાર માદ કરતાં જે બાકી રહે તેના અર્ધ ભાગ જેટલી તે દરેકની પહેાળાઈ છે. ૧૩૦
વિવેચન:—તે ગજજ્જત પતાને મધ્યે એટલે અમે ગજન્નતની વચ્ચે દેવકુરૂ અને ઉત્તરપુરૂ નામના બે યુગલયાના ક્ષેત્રા છે. મેની દક્ષિણમાં દેવકુરુ અને મેરૂની ઉત્તર